IPL 2023 Eliminator: નવીન એ 4 વિકેટ લઈને મચાવ્યો તરખાટ, મુંબઈ ઈન્ડિયન્સે આપ્યો 183 રનનો ટાર્ગેટ

LSG vs MI Live Score IPL 2023 Eliminator Match : આઈપીએલ 2023ની પહેલી કવોલિફાયર મેચ રમીને ચેન્નાઈની ટીમ 10મી વાર ફાઈનલમાં પહોંચી હતી. આજે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટસ વચ્ચે કવોલિફાયર 2માં પહોંચવા માટે જંગ થઈ રહ્યો છે. મુંબઈની ટીમ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરી હતી.

IPL 2023 Eliminator: નવીન એ 4 વિકેટ લઈને મચાવ્યો તરખાટ, મુંબઈ ઈન્ડિયન્સે આપ્યો 183 રનનો ટાર્ગેટ
IPL 2023 Eliminator LSG vs MI Live Score
Follow Us:
| Updated on: May 24, 2023 | 9:57 PM

આઈપીએલ 2023ની એલિમિનેટર મેચ આજે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મુંબઈ અને લખનઉ વચ્ચેની આજની મેચમાં ટોસ જીતીને રોહિત શર્મા એ બેટિંગ પસંદ કરી હતી. રોહિત- ઈશાન એ મુંબઈને સારી શરુઆત અપાવી હતી. એક સમયે સૂર્યા-ગ્રીને મુંબઈની ઈનિંગ સંભાળી હતી.  પણ નવીનના તરખાટને કારણે મુંબઈની ટીમ બેકફૂટ પર આવી ગઈ હતી. 20 ઓવરના અંતે મુંબઈ ઈન્ડિયન્સ એ 8 વિકેટના નુકશાન સાથે 182 રન રહ્યો હતો.

આજે લખનઉના બોલર નવીન ઉલ હલનો વિરાટ અવતાર જોવા મળ્યો હતો. તેણે 4 ઓવરમાં 38 રન આપીને 4 વિકેટ લીધી હતી. પ્રથમ ઈનિંગમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઈશાન કિશન એ 15 રન, રોહિત શર્મા એ 11 રન, કેમરુન ગ્રીન 41 રન, સૂર્યાકુમારે 33 રન, તિલક વર્મા એ 26 રન, ટિમ ડેવિડે 13 રન બનાવ્યા હતા.નેહલ વેઢરાએ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે 23 રન બનાવ્યા. આ ઈનિંગમાં 8 સિક્સર અને 15 ચોગ્ગો જોવા મળ્યા.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

એલિમિનેટર મેચની મોટી વાતો

  • ઈશાન કિશને આજે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે 2000 રન પૂરા કર્યા.
  • નવીન ઉલ હક એ આજે રોહિત, સૂર્યાકુમાર , તિલક અને ગ્રીનની મહત્વની વિકેટ લીધી.
  • કેમરુન ગ્રીન આઈપીએલની ડેબ્યૂ સિઝનમાં 400થી વધારે રન બનાવનાર ચોથો ખેલાડી બન્યો છે.
  • આ મેચમાં પ્લેઓફના 100થી વધારે બોટ બોલ પૂરા થયા છે.
  • બીસીસીઆઈ પ્લેઓફના દરેક બોટ બોલ પર 500 વૃક્ષ વાવશે.

એલિમિનેટર મેચની રોમાંચક ક્ષણો

મુંબઈ ઈન્ડિયન્સે જીત્યો હતો ટોસ

લખનઉ સુપર જાયન્ટ્સ : આયુષ બદોની, દીપક હુડા, પ્રેરક માંકડ, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન (વિકેટકીપર), ક્રુણાલ પંડ્યા (કેપ્ટન), કૃષ્ણપ્પા ગૌતમ, રવિ બિશ્નોઈ, નવીન-ઉલ-હક, યશ ઠાકુર, મોહસિન ખાન

LSG ઇમ્પેક્ટ સબ્સ: કાયલ મેયર્સ, ડેનિયલ સેમ્સ, યુધવીર સિંઘ, સ્વપ્નિલ સિંઘ, અમિત મિશ્રા.

મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, નેહલ વાઢેરા, ક્રિસ જોર્ડન, હૃતિક શોકીન, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ, આકાશ માધવાલ

MI ઇમ્પેક્ટ સબ્સ: રમનદીપ સિંહ, કુમાર કાર્તિકેય, વિષ્ણુ વિનોદ, નેહલ વાઢેરા, સંદીપ વૉરિયર.

IPL 2023 , ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">