IPL 2023 Auction: 80 ખેલાડીઓ પર થયો 1.67 અરબનો ખર્ચ, જુઓ દરેક ફ્રેન્ચાઇઝીની આખી ટીમ

|

Dec 24, 2022 | 12:01 AM

દિવસભરની હરાજી બાદ આખરે 10 ટીમોએ 80 ખેલાડીઓને ખરીદ્યા છે. આ 80માંથી 29 વિદેશી છે. આ તમામ ખેલાડીઓ પાછળ કુલ 1.67 અબજ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

IPL 2023 Auction: 80 ખેલાડીઓ પર થયો 1.67 અરબનો ખર્ચ, જુઓ દરેક ફ્રેન્ચાઇઝીની આખી ટીમ
IPL 2023 auction full squad of every team
Image Credit source: Twitter

Follow us on

આજે કોચ્ચિમાં યોજાયેલી IPL 2023ની મીની હરાજી આખરે પૂરી થઈ ગઈ છે. લગભગ 400 ખેલાડીઓએ તેમનું નસીબ અજમાવ્યું, જેમાં માત્ર 87 ખેલાડીઓના સ્લોટ ખાલી હતા. દિવસભરની હરાજી બાદ આખરે 10 ટીમોએ 80 ખેલાડીઓને ખરીદ્યા છે. આ 80માંથી 29 વિદેશી છે. આ તમામ ખેલાડીઓ પાછળ કુલ 1.67 અબજ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. સેમ કરણ 18.50 કરોડની રેકોર્ડ બોલી સાથે IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો. આઈપીએલના ઈતિહાસમાં પહેલીવાર આટલી મોટી બોલી લાગી હતી. સેમ કરણ બાદ 1 કલાકમાં જ આઈપીએલ ઈતિહાસની સૌથી મોટી બોલીઓ લાગી હતી. જેમાં કેમરુન ગ્રીન 17.50 કરોડમાં અને બેને સ્ટ્રોક 16.25 કરોડમાં વેચાયો હતો. ચાલો જાણીએ દરેક ફ્રેન્ચાઇઝીની આખી ટીમ.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ગુજરાત ટાઇટન્સની ફુલ સ્ક્વોડ – હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, ડેવિડ મિલર, અભિનવ મનોહર, સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, જયંત યાદવ, સાઈ કિશોર, રાહુલ તેવટિયા, વિજય શંકર, રિદ્ધિમાન સાહા, મેથ્યુ વેડ, રાશિદ ખાન, યશ દયાલ, પ્રદીપ સાંગવાન, મોહમ્મદ જોષી, અલઝાર અને નૂર અહેમદ, કેએસ ભરત, ઓડિયન સ્મિથ, કેન વિલિયમસન, શિવમ માવી, જોશ લિટલ, મોહિત શર્મા અને ઉર્વીલ પટેલ.

 


લખનઉ સુપર જાયન્ટ્સની સંપૂર્ણ ટીમ– કે એલ રાહુલ, આયુષ બદોની, કર્ણ શર્મા, મનન વોહરા, મયંક યાદવ, રવિ બિશ્નોઈ, ક્વિન્ટન ડિકૉક, માર્કસ સ્ટોઈનિસ, કૃષ્ણપ્પા ગૌતમ, દીપક હુડા, કાયલ માયર્સ, કૃણાલ પંડ્યા, અવેશ ખાન, માર્ક વૂડ, નિકોલસ પૂરન, જયદેવ ઉનડકટ, યશ ઠાકુર , રોમારિયો શેફર્ડ, અમિત મિશ્રા, પ્રેરક માંકડ, સ્વપ્નિલ સિંઘ, યુદવીર સિંહ, નવીનુલ હક, ડેનિયલ સેમ્સ.

 

રાજસ્થાન રોયલ્સની સંપૂર્ણ ટીમ – સંજુ સેમસન , યશસ્વી જયસ્વાલ, શિમરોન હેટમાયર, દીપક પડિકલ, જોસ બટલર, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, ફેમસ ક્રિષ્ના, ટ્રેન્ટ બોલ્ટ, ઓબેદ મેકકોય, નવદીપ સૈની, કુલદીપ સેન, કુલદીપ યાદવ, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, કેસી કેરીઅપ્પા, જેસન હોલ્ડર, જેસન હોલ્ડર, એડમ ઝમ્પા, જો રૂટ, ડોનોવન ફરેરા, કેએસ આસિફ, અબ્દુલ પીએ, આકાશ વશિષ્ઠ, કુણાલ રાઠોર, મુરુગન અશ્વિન.

 


ચેન્નાઈની સંપૂર્ણ ટીમ – એમએસ ધોની, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, ડેવોન કોનવે, મોઈન અલી, સિમરજીત સિંહ, તુષાર દેશપાંડે, રાજવર્ધન હંગરગેકર, સુભ્રાંશુ સેનાપતિ, મિશેલ સેન્ટનર, મહિષ પાથિરાના, ઋતુરાજ ગાયકવાડ, અંબાતી રાયડુ, દીપક ચાહર, મુકેશ ચૌધરી, ડીવીઝન પ્રિટોરિયસ, મહીસ તક્ષીણા , પ્રશાંત સોલંકી, અજિંક્ય રહાણે, બેન સ્ટોક્સ, શેખ રાશિદ, નિશાંત સિંધુ, કાયલ જેમિસન, અજય મંડલ અને ભગત વર્મા.

 

મુંબઈ ઈન્ડિયન્સની સંપૂર્ણ ટીમ- રોહિત શર્મા, કેમેરોન ગ્રીન, જ્યે રિચર્ડસન, પીયૂષ ચાવલા, ડ્વેન જોન્સન, શમ્સ મુલાની, રાઘવ ગોયલ, વિષ્ણુ વિનોદ, નેહલ વાઢેરા, ટિમ ડેવિડ, રમણદીપ સિંહ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, અરશદ ખાન, કુમાર કાર્તિકેય, હૃતિક શોકિન,  અર્જુન તેંડુલકર, આકાશ માધવાલ, ઈશાન કિશન, ટ્રીસ્ટન સ્ટબ્સ, બ્રેવિસ, આર્ચર, બુમરાહ.

 

 


કેકેઆરની સંપૂર્ણ ટીમ- શ્રેયસ ઐયર, રહેમાનુલ્લા ગુરબાઝ, રિંકુ સિંહ, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી, અનુકુલ રોય, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, નીતિશ રાણા, ટિમ સાઉથી, લોકી ફર્ગ્યુસન, વેંકટેશ ઐયર, શાર્દુલ ઠાકુર, હર્ષિત રાણા.

 


પંજાબની સંપૂર્ણ ટીમ- શિખર ધવન, સેમ કુરાન, સિકંદર રઝા, હરપ્રીત ભાટિયા, શિવમ સિંઘ, વિદ્વત કવરપ્પા, મોહિત રાઠી, જોની બેરસ્ટો, ભાનુકા રાજપક્ષે, પ્રભસિમરન સિંહ, ઋષિ ધવન, અથર્વ તાઈડે, કાગીસો રબાડા, અર્શદીપ સિંહ, રાહુલ ચહર, અર્શદીપ સિંહ. , બલતેજ સિંહ, શાહરૂખ ખાન, લિયામ લિવિંગ્સ્ટન, હરપ્રીત બ્રાર, રાજ બાવા.

 


દિલ્હી કેપ્ટિલની સંપૂર્ણ ટીમ- રિષભ પંત, ડેવિડ વોર્નર, પૃથ્વી શો, રિપલ પટેલ, રોવમેન પોવેલ, એનરિચ નોરખિયા, ચેતન સાકરિયા, કમલેશ નાગરકોટી, સરફરાઝ અહેમદ, યશ ધૂલ, મિશેલ માર્શ, લલિત યાદવ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, લુંગી એન્ગીડી, અમન ખાન, કુલદીપ યાદવ. , પ્રવિણ દુબે, મુસ્તફિઝુર રહેમાન, અને વિકી ઓસ્તવાલ, ઈશાંત શર્મા, ફિલ સોલ્ટ, મુકેશ કુમાર, મનીષ પાંડે, રિલે રુસો

સનરાઇઝર્સ હૈદરાબાદની સંપૂર્ણ ટીમ- અબ્દુલ સમદ, એડન માર્કરામ, ફઝલક ફારૂકી, કાર્તિક ત્યાગી, ભુવનેશ્વર કુમાર, ગ્લેન ફિલિપ્સ, અભિષેક શર્મા, માર્કો જેન્સન, વોશિંગ્ટન સુંદર, નટરાજન, ઉમરાન મલિક, રાહુલ ત્રિપાઠી, હેરી બ્રુક, મયંક અગ્રવાલ.

Published On - 11:50 pm, Fri, 23 December 22

Next Article