IPL 2022, CSK vs KKR, LIVE Streaming: સિઝનની પ્રથમ ટક્કર, જાણો ક્યારે, ક્યા અને કેવી રીતે જોઇ શકાશે

Chennai super Kings vs Kolkata knight riders Live Streaming: બંને ટીમો ગત સિઝનની ફાઈનલમાં આમને-સામને થઇ હતી, જેમાં ચેન્નાઈનો વિજય થયો હતો

IPL 2022, CSK vs KKR, LIVE Streaming: સિઝનની પ્રથમ ટક્કર, જાણો ક્યારે, ક્યા અને કેવી રીતે જોઇ શકાશે
MS Dhoni ની આગેવાની ભલે ના હોય પરંતુ ચાહકોની નજર તેની પર જ રહેશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2022 | 10:08 AM

IPL 2022 ની શરૂઆત ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) વચ્ચેની મેચથી થશે. આ બંને ટીમો ગયા વર્ષે ફાઇનલમાં આમને-સામને થઇ હતી, જેમાં ચેન્નાઈ એ બાજી મારી લઇ ટ્રોફી જીતી લીધી હતી. જોકે ત્યાર બાદથી ઘણું બદલાઈ ગયું છે. ટીમોના કપ્તાનથી લઈને ખેલાડીઓમાં પણ ઘણો ફેરફાર બંને ટીમોમાં આવ્યો છે. આ વખતે ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની મહેન્દ્રસિંહ ધોનીના બદલે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ના હાથમાં છે જ્યારે કેકેઆર ની કપ્તાની શ્રેયસ અય્યરના હાથમાં સોંપવામાં આવી છે.

12 સીઝન માટે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની આગેવાની, ચાર ટાઇટલ જીત્યા અને તેમને પાંચ વખત રનર્સ અપ બનાવ્યા પછી, અનુભવી મહેન્દ્ર સિંહ ધોનીએ આજે શનિવારથી શરૂ થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પહેલા ગુરુવારે ફ્રેન્ચાઈઝીનું સુકાન પોતાના વિશ્વસનીય રવિન્દ્ર જાડેજાને સોંપી દીધી છે.

ટીમો નવી શૈલીમાં જોવા મળશે

દિલ્હી કેપિટલ્સને IPL 2020ની ફાઇનલમાં લઈ જનાર અય્યરને ગયા મહિને મેગા ઓક્શનમાં KKR દ્વારા 12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. KKR ટીમ મેનેજમેન્ટે તેને ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમના કેપ્ટન ઝડપી બોલર પેટ કમિન્સ કરતાં વધુ પ્રાથમીકતા આપવામાં આવી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સને ઈન્ડિયન પ્રીમિયર લીગ 15ની પ્રથમ પાંચ મેચોમાં પાકિસ્તાનના પ્રવાસે ગયેલા ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પેટ કમિન્સ અને બેટ્સમેન એરોન ફિન્ચની ખોટ પડશે. આ દરમિયાન, દીપક ચાહર અને મોઈન અલી ચેન્નાઈ તરફથી આ પ્રથમ મેચમાં નહીં રમે. મોઈન અલી વિઝા વિવાદને કારણે મોડી મુંબઈ પહોંચ્યો હતો, જ્યારે દીપક ચાહર ઈજાને કારણે NCA રિહેબમાં છે.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે IPL 2022 ની મેચ ક્યારે રમાશે?

IPL 2022 ની મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે શનિવાર, 26 માર્ચે રમાશે.

ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે IPL 2022 ની મેચ ક્યારે શરૂ થશે?

IPL 2022 ની મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે IST સાંજે 7:30 વાગ્યે રમાશે. ટોસ સાંજે 7 વાગ્યે થશે.

ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની આઈપીએલ 2022ની મેચનું લાઈવ અને લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં પ્રસારણ કરવામાં આવશે?

ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની મેચોનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર પર થશે.

કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ 2022 ની મેચ ક્યાં રમાશે?

IPL 2022 ની મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે વાનખેડે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

આ પણ વાંચોઃ Sabarkantha, Aravalli: ઘઉંના ટેકાના ભાવમાં વધારો છતાં રજીસ્ટ્રેશનમાં નિરસતા, ગત સિઝનના પ્રમાણમાં માંડ 10 ટકા નોંધણી

આ પણ વાંચો: Aravalli: અરવલ્લી જિલ્લામાં પ્રાથમિક સુવિધાઓ માટે નવા 616 કાર્યોને મંજૂરી અપાઇ, આયોજન મંડળની બેઠકમાં નિર્ણય કરાયો

Latest News Updates

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">