IPL 2021: ટુર્નામેન્ટ સસ્પેન્ડ થયા બાદ હવે આજથી વિદેશી ખેલાડીઓને પરત મોકલવાની કાર્યવાહી કરાશે

આઇપીએલ 2021 પર કોરોનાનો કહેર વર્તાવાની અસરને લઇને BCCI ટૂર્નામેન્ટ સ્થગીત કરવા માટે મજબૂર થઇ ગઇ હતી. મંગળવારે BCCI એ IPL એ 14મી સિઝનને અનિશ્વિતકાળ માટે સ્થગીત કરવાનુ એલાન કર્યુ.

IPL 2021: ટુર્નામેન્ટ સસ્પેન્ડ થયા બાદ હવે આજથી વિદેશી ખેલાડીઓને પરત મોકલવાની કાર્યવાહી કરાશે
IPL Foreign players
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 05, 2021 | 12:44 PM

આઇપીએલ 2021 પર કોરોનાનો કહેર વર્તાવાની અસરને લઇને BCCI ટૂર્નામેન્ટ સ્થગિત કરવા માટે મજબૂર થઇ ગઇ હતી. મંગળવારે BCCI એ IPL એ 14મી સિઝનને અનિશ્વિતકાળ માટે સ્થગિત કરવાનુ એલાન કર્યુ. તેના બાદ થી વિદેશી ખેલાડીઓ પરત ફરવાને લઇને જહેમત શરુ કરી છે. આઇપીએલ ના ચેરમેન બ્રિજેશ પટેલ (Brijesh Patel) એ કહ્યુ છે કે, તે માટે શક્ય તમામ કોશિષ કરી રહ્યા છે.

બ્રિજેશ પટેલ એ કહ્યુ, અમે હાલમાં કોઇ સુરક્ષીત રસ્તો વિચારી રહ્યા છે. જેનાથી વિદેશી ખેલાડીઓને સુરક્ષીત તેમના દેશ પહોંચાડી શકાય. બતાવી દઇએ કે હાલમાં ભારતમાં કોરોના સંક્રમણને લઇને આવવા જવા સંબધીત પ્રતિબંધ હોવાને લઇને વિદેશી ખેલાડીઓને તેમના દેશ પરત પહોંચાડવા એ ચિંતાની વાત છે. જોકે બીસીસીઆઇ જોકે તે વાતને લઇને નિશ્વિત છે, કે તે વિદેશી ખેલાડીઓને જલદી થી જલદી તેમના ઘરે સુરક્ષીત પહોંચાડી શકે. સાથે જ તેમણે કહ્યુ કે, તેની શરુઆત બુધવારે કરશે.

15 મે સુધી પરત નહી ફરી શકે ઓસ્ટ્રેલીયન ક્રિકેટર્સ ક્રિકેટ ઓસ્ટ્રેલીયા અને ઓસ્ટ્રેલીયન ક્રિકેટર્સ એસોસિએશન એ ભારતમાં કોરોના વાયરસના વધતા જતા કહેરને લઇને ફ્લાઇટને સ્થગિત કરી દીધા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલીયા સીધી રીતે બીસીસીઆઇ ની સાથે સંપર્કમાં છે, કારણ કે ઓસ્ટ્રેલીયાના ખેલાડીઓ, કોચ, મેચ ઓફિશયલ અને કોમેન્ટેટર્સ ને સુરક્ષીત રુપ થી ભારતમાં જ રાખવામાં આવશે, જ્યાં સુધી તેઓ ઓસ્ટ્રેલીયા પરત ના ફરી શકે. સીએ અને એસીએ, ઓસ્ટ્રેલીયા સરકાર દ્રારા 15 મે થી સુધી પ્રતિબંધિત વિમાની સેવાને સમર્થન કરી રહ્યા છે. મિડીયા રિપોર્ટસ મુજબ ખેલાડીઓને માલદીવ મોકલવામાં આવી શકે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ઇંગ્લેંડ અને સાઉથ આફ્રિકાના ખેલાડીઓ રહેશે ક્વોરન્ટાઇન હેઠળ ઓસ્ટ્રેલીયા ઉપરાંત ઇંગ્લેડના ખેલાડીઓ ને પરત ફરવુ આસાન નહી હોય. ઇંગ્લેંડ એ પાછલા મહિને ભારતને રેડ લીસ્ટ કર્યુ હતુ. હવે ખેલાડી જો પરત ફરશે તો, તેમણે 10 દિવસ સુધી હોટલમાં ક્વોરન્ટાઇન હેઠળ રહેવુ પડશે. રેડ લિસ્ટ છતાં પણ ઇસીબી ખેલાડીઓના પરત ફરવાને લઇને તેની પર કામ કરી રહ્યુ છે.

આ નિર્ણય બાદ ક્રિકેટ સાઉથ આફ્રિકા એ એક પ્રેસ રિલીઝ માં કહ્યુ છે કે, ડબલ્યુએચઓ મુજબ તેમના ખેલાડીઓ ભારત થી પરત ફરવા પર ઘરે ક્વોરન્ટાઇ હેઠળ રહેવુ પડશે. બતાવી દઇએ કે, ડબલ્યુએચઓ અનુસાર જે બીજા દેશમાં પ્રવાસ કરીને સાઉથ આફ્રિકા પરત ફરે છે, તેણે હોમ ક્વોરન્ટાઇન રહેવુ પડશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">