IPL 2021, DC vs CSK, 1st Qualifer, Live Streaming: જાણો દિલ્હી અને ચેન્નાઇ વચ્ચેની આજની મેચ ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઇ શકાશે

પોઇન્ટ ટેબલની ટોચની બે ટીમો, દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) રવિવારે IPL 2021 માં પ્રથમ ક્વોલિફાયરમાં એકબીજા સામે ટકરાશે.

IPL 2021, DC vs CSK, 1st Qualifer, Live Streaming: જાણો દિલ્હી અને ચેન્નાઇ વચ્ચેની આજની મેચ ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઇ શકાશે
MS Dhoni-Rishabh Pant
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 9:24 AM

IPL 2021 નો લીગ રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને હવે પ્લેઓફ મેચોનો વારો છે. પ્લેઓફની પ્રથમ ક્વોલિફાયર મેચ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)વચ્ચે રમાશે. દિલ્હીના લીગ રાઉન્ડની 14 મેચમાં 10 જીત સાથે 20 પોઈન્ટ હતા અને તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહ્યું હતું.

આ સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 14 મેચમાં નવ જીત સાથે બીજા સ્થાને છે. જે પણ ટીમ પ્રથમ ક્વોલિફાયર જીતશે તે સીધી ફાઇનલમાં જશે. દરમ્યાન હારનાર ટીમને ફાઇનલની ટિકિટ કાપવાની બીજી તક મળશે.

ગયા વર્ષે ચૂકી ગયા બાદ ચેન્નાઈએ ફરી એકવાર પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે. તેણે જે 12 IPL માં ભાગ લીધો છે, તેમાંથી તેની ટીમ 11 વખત પ્લેઓફમાં પહોંચી છે. જોકે, અંતે સતત ત્રણ મેચ હારવાથી ટીમનો આત્મવિશ્વાસ થોડો ડગ મગી ગયો હશે. દિલ્હીને તેમની છેલ્લી મેચ પણ હારવી પડી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના શ્રીકર ભરતે આ મેચમાં છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને દિલ્હીને ચોંકાવી દીધું હતું. આ સીઝનની વાત કરીએ તો દિલ્હીની ટીમ ચેન્નાઈ પર ભારે છે.

Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ

આ સિઝનમાં દિલ્હીનો હાથ ઉપર છે

ભારતે પ્રથમ તબક્કાની મેચ 7 વિકેટે જીતી હતી. બીજી તરફ, યુએઈમાં 3 વિકેટે મેચ જીત્યા બાદ દિલ્હીએ ચેન્નાઈ સામે 2-0 ની લીડ મેળવી હતી. હવે આ સિઝનમાં ત્રીજી વખત બંને ટીમો સામ સામે થવા જઈ રહી છે. એકંદરે, બંને ટીમો IPL માં 25 વખત એકબીજાનો સામનો કરી ચૂકી છે. દિલ્હીએ 25 માંથી 10 મેચ જીતી છે, જ્યારે ચેન્નાઇને 15 મેચમાં જીત મળી છે.

DC vs CSK વચ્ચે IPL 2021 ની પ્રથમ ક્વોલિફાયર મેચ ક્યાં યોજાશે?

DC vs CSK IPL 2021 ની પ્રથમ ક્વોલિફાયર મેચ રવિવાર, 10 ઓક્ટોબરે દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

DC vs CSK વચ્ચે IPL 2021 ની પ્રથમ ક્વોલિફાયર મેચ ક્યારે શરૂ થશે?

IPL 2021 ની પ્રથમ ક્વોલિફાયર મેચ DC vs CSK વચ્ચે ભારતીય સમય અનુસાર સાંજે 7.30 કલાકે રમાશે. ટોસ સાંજે 7 વાગ્યે થશે.

DC vs CSK વચ્ચે IPL 2021 ના ​​પ્રથમ ક્વોલિફાયરનું લાઇવ ટેલિકાસ્ટ ક્યાં જોવું?

DC vs CSK વચ્ચે IPL 2021 ના ​​પ્રથમ ક્વોલિફાયરનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.

DC vs CSK વચ્ચે IPL 2021 ના ​​પ્રથમ ક્વોલિફાયરનું લાઇવ સ્ટ્રીમિંગ હું ક્યાં જોઈ શકું?

તમે હોટસ્ટાર પર DC vs CSK વચ્ચે IPL 2021 ની પ્રથમ ક્વોલિફાયર મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો.

આ પણ વાંચોઃ Ind Vs Aus: આશ્વર્ય ! ગજબના ઇનસ્વિંગ બોલે આ ભારતીય બોલરે કાંગારુ આપનરની ગીલ્લી ઉડાડી, ભાગ્યે જ જોવા મળતા બોલ પર ક્લિન બોલ્ડ વિકેટ મેળવી

આ પણ વાંચોઃ T20 World Cup: પાકિસ્તાનને વિશ્વકપ પહેલા જ લાગ્યો મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન ઇજાને લઇ થયો બહાર

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">