India vs Sri Lanka 1st ODI શ્રીલંકાએ જીત્યો ટોસ, પહેલા બેટીગ કરવાનો કર્યો નિર્ણય, સૂર્યકુમાર – ઈશાન કિશનનુ ડેબ્યુ

| Updated on: Jul 18, 2021 | 7:51 PM

IND vs SL First ODI LIVE Score Updates વન ડે સીરીઝમાં આગળ રહેવા માટે ટીમ કોમ્બિનેશન હોવુ બહુ જરૂરી છે. ભારતે આના માટે પૂરી તૈયારી કરી લીધી છે. ટોસ દરમિયાન ભારતના કેપ્ટન શિખર ધવને કહ્યુ કે, સૂર્યકુમાર અને ઈશાન કિશન મેચમાં ડેબ્યુ કરશે. 

India vs Sri Lanka 1st ODI શ્રીલંકાએ જીત્યો ટોસ, પહેલા બેટીગ કરવાનો કર્યો નિર્ણય, સૂર્યકુમાર - ઈશાન કિશનનુ ડેબ્યુ
શ્રીલંકાએ જીત્યો ટોસ, ભારતને આપી બેટીગ

આજે રવિવારે ભારત અને શ્રીલંકા ( India vs Sri Lanka ) વચ્ચે વન ડે શ્રેણીની પ્રથમ મેચ રમાનારી છે. કોલંબોમાં રમનારી વન ડે શ્રેણીમાં ભારતીય ટીમમાં નવા ચહેરાઓ અને યુવા સામેલ છે. બેચ સ્ટ્રેન્થમાંથી તૈયાર કરેલી ટીમ આંતરરાષ્ટ્રીય કસોટી પાર પાડવા આજે મેદાને ઉતરશે. શિખર ધવન ( Shikhar Dhawan ) કેપ્ટન તરીકે આજે ડેબ્યૂ કરશે. ટીમ ઇન્ડીયા ( Team India ) માં આજે અનેક મોટા ખેલાડીઓની ગેરહાજરી છે. જોકે આમ છતાં શ્રીલંકા સામે ભારતીય ટીમ ખૂબ મજબૂત છે.

પ્રથમ વનડે મેચનો ટોસ શ્રીલંકાએ જીત્યો છે. અને પહેલા બેટીગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારત તરફથી આંતરરાષ્ટ્રીય વન ડેમાં સૂર્યકુમાર અને ઈશાન કિશને પ્રવેશ કર્યો છે. જો કે શિખર ધવનની આગેવાની હેઠળની ટીમને, આઈપીએલ મેચ રમવાનો બહોળો અનુભવ છે. અને શ્રીલંકાની સરખામણીએ, ભારત વધુ મજબૂત જણાઈ આવે છે.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 18 Jul 2021 03:38 PM (IST)

    પાંચ ઓવર સમાપ્ત SL-26/0

    દિપક ચહર અને ભુવનેશ્વર કુમારે પ્રથમ ત્રણ ઓવરમાં રાહત આપ્યા બાદ, આ વખતે થોડી લગામ કસી લીધી છે. બંનેએ શ્રીલંકાના બેટ્સમેનને ઓફ સ્ટમ્પની લાઇનમાં બાંધી રાખ્યા હતા અને મુક્ત રીતે રમવાનો મોકો આપ્યો ન હતો. જોકે, શ્રીલંકાના બેટ્સમેન પણ કોઈ પણ પ્રકારની ઉતાવળના મૂડમાં નથી અને તેઓ પોતાની ઉપર સંયમ રાખી રહ્યા છે.

  • 18 Jul 2021 03:29 PM (IST)

    શ્રીલંકન ઓપનરો સરળ શરુઆત

    શ્રીલંકાના ઓપનર શરુઆતની રમતમાં કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં જણાતા નથી. બંને બેટ્સમેન ભારતીય બોલરોને આસાનીથી રમી રહ્યા છે. ભુવનેશ્વર કુમારની બીજી ઓવર મુશ્કેલ નથી રહી અને શ્રીલંકાના ઓપનરોએ ભૂવીની બીજી ઓવરમાં પણ રન નિકાળ્યા.

  • 18 Jul 2021 03:15 PM (IST)

    શ્રીલંકાની ઇનીંગ શરુ

    શ્રીલંકાની ઇનીંગ શરુ થઇ ચુકી છે. ભારત તરફ થી ભૂવનેશ્વરે ભારત તરફ થી બોલીંગની જવાબદારી સંભાળી છે. શ્રીલંકા માટે અવિષ્કા ફર્નાન્ડો અને મિનોદ ભાનુકા ઓપનિંગ માટે માટે આવ્યા છે. ભાનુકા માટે આ બીજી વન ડે મેચ છે.

Published On - Jul 18,2021 3:38 PM

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">