AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Afghanistan T20 Live Streaming: જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો મેચ

IND Vs AFG T20 Asia Cup Watch Live: એશિયા કપમાં ભારતીય ટીમ પ્રથમ વખત અફઘાનિસ્તાન સામે ટકરાશે.

India vs Afghanistan T20 Live Streaming: જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો મેચ
એશિયા કપમાં ભારતીય ટીમ પ્રથમ વખત અફઘાનિસ્તાન સામે ટકરાશેImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2022 | 2:15 PM
Share

India vs Afghanistan: એશિયા કપમાં પોતાની બાકી રહેલી આશાઓ સાથે ભારતીય ટીમ ગુરુવારે અફઘાનિસ્તાન (India vs Afghanistan) સામે ટકરાશે. સુપર 4ની પ્રથમ બે મેચ હાર્યા બાદ ભારતીય ટીમની ફાઇનલમાં પહોંચવાની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. ભારતે હવે સુપર 4માં પોતાની બાકીની મેચોમાં અફઘાનિસ્તાન અને પછી બાંગ્લાદેશનો સામનો કરવાનો છે. ભારતે ગ્રુપ રાઉન્ડમાં પાકિસ્તાન અને હોંગકોંગને હરાવીને સુપર 4માં જગ્યા બનાવી હતી. બીજી તરફ અફઘાનિસ્તાનની ટીમ પોતાના ગ્રુપમાં બીજા સ્થાને રહી હતી.

આવેશ ખાન ટીમમાંથી બહાર

ફાસ્ટ બોલર આવેશ ખાન બિમાર હોવાથી એશિયા કપની બાકી રહેલી મેચમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈના એક વરિષ્છ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે. ફાસ્ટ બોલર દીપક ચાહરને તેના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બોર્ડના એક અધિકારીએ કહ્યું કે, તે બિમાર હતો. તે ટૂર્નામેન્ટમાં આગળ રમી શકશે નહીં.

મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એશિયા કપ-2022ની મેચ ક્યારે રમાશે?

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એશિયા કપ-2022ની મેચ ગુરુવારના રોજ 8 સપ્ટેમ્બરના રોજ રમાશે.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એશિયા કપ-2022ની મેચ ક્યાં રમાશે ?

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એશિયા કપ-2022ની મેચ દુબઈના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એશિયા કપ-2022ની મેચ ક્યારે શરુ થશે ?

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એશિયા કપ-2022ની મેચ રાત્રે 7:30 કલાકે શરુ થશે ટૉસ રાત્રે 7 વાગે થશે.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એશિયા કપ-2022ની મેચનું લાઈવ ટેલીકાસ્ટ કયાં જોઈ શકશો ?

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એશિયા કપ-2022ની મેચનું લાઈવ ટેલીકાસ્ટ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર થશે.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એશિયા કપ-2022ની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એશિયા કપ-2022ની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની હોટસ્ટાર પર થશે. આ મેચની લાઈવ અપટેડ તમે tv9gujarati.com જોઈ શકો છો.

ભારત અફઘાનિસ્તાનને હળવાશથી નહીં લે

ભારતીય ટીમે હવે અફઘાનિસ્તાનનો સામનો કરવાનો છે. તેણે અફઘાનિસ્તાનનો સામનો કરવાનો છે. જેમાં રાશિદ ખાન, મુજીબ ઝદરાન, મોહમ્મદ નબી, હઝરતુલ્લા ઝાઝાઈ અને રહેમાનુલ્લા ગુરબાઝ જેવા મજબૂત T20 ખેલાડીઓ છે. આ એક એવી ટીમ છે જે પોતાના પાવર હિટરના દમ પર 170 રનનો ટાર્ગેટ પણ હાંસલ કરી શકે છે અને રાશિદ જેવા બોલરની આગેવાનીમાં વિરોધી ટીમને ઓછા સ્કોર પર પણ રોકી શકે છે.

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">