World Championship of Legends : સોમવારે ભારત ચેમ્પિયન્સ અને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ વચ્ચે ટક્કર થશે, જાણો ક્યારે રમાશે ફાઈનલ

વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લીજેન્ડસમાં ક્રિકેટના મેદાન પર કેટલાક દિગ્ગજ ખેલાડીઓની વાપસી જોવા મળશે. ટૂર્નામેન્ટની પહેલી સીઝનમાં 6 ટીમ એક ટ્રોફી માટે ટકરાશે. જાણો કેટલી ટીમ ભાગ લઈ રહી છે, સેમિફાઈનલ અને ફાઈનલ મેચ ક્યારે રમાશે,

World Championship of Legends  : સોમવારે ભારત ચેમ્પિયન્સ અને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ વચ્ચે ટક્કર થશે, જાણો ક્યારે રમાશે ફાઈનલ
Follow Us:
| Updated on: Jul 07, 2024 | 2:22 PM

વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લીજેન્ડસની પહેલી સીઝનનું આયોજન 3 જુલાઈથી 13 જુલાઈ સુધી યૂનાઈટેડ કિંગડમમાં કરવામાં આવ્યું છે. 10 દિવસ સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં અનેક દિગ્ગજ ક્રિકેટરો ફરી એક વખત ક્રિકેટના મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. આ ટૂર્નામેન્ટમાં ટ્રોફી માટે 6 ટીમો વચ્ચે કાંટાની ટકકર થવાની આશા છે. ભારતના અનેક પૂર્વ સ્ટાર ખેલાડી પણ આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. તો ચાલો આ ટૂર્નામેન્ટ શરુ થતાં પહેલા શેડ્યૂલ, ફોર્મેટ અને તમામ ટીમો વિશે જાણીએ.

WCLમાં ભાગ લેશે આ ટીમ

વર્લ્ડ ચેમ્પિયન ઓફ લીજેન્ડસમાં કુલ 6 ટીમ ભાગ લઈ રહી છે. આ ટીમોના નામ વિશે જાણીએ તો ભારત ચેમ્પિયન, પાકિસ્તાન ચેમ્પિયન, ઈંગ્લેન્ડ ચેમ્પિયન, ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન, સાઉથ આફ્રિકા ચેમ્પિયન અને વેસ્ટઈન્ડિઝ ચેમ્પિયન છે. આ તમામ ટીમ રાઉન્ડ-રોબિન સ્ટેજમાં એક બીજા સામે ટકરાશે કારણ કે, તેમને એક જ ગ્રુપમાં રાખવામાં આવી છે. ગ્રુપ ચરણ બાદ 4 ટીમ સેમીફાઈનલમાં પહોંચશે અને 2 ફાઈનલિસ્ટ 13 જુલાઈના રોજ ટકરાશે. ટૂર્નામેન્ટમાં કુલ 18 મેચ રમાશે.

IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?

આ છે WCL વેન્યુ

વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લીજેન્ડ્સ ઈંગ્લેન્ડના 2 વેન્યુ બર્મિધમના એજબેસ્ટન અને નૉર્થહૈમ્પનટનના કાઉન્ટી ગ્રાઉન્ડમાં રમાશે. પહેલી 10 મેચ એજબેસ્ટનમાં હશે. જ્યારે આગામી 7 મેચ જેમાં 2 સેમીફાઈનલ સામેલ છે.કાઉન્ટી ક્રિકેટ ગ્રાઉન્ડમાં છે. ત્યારબાદ ફાઈનલ મેચ બર્મિધમમાં રમાશે. તમામ મેચ ભારતીય સમયઅનુસાર રાત્રે 5:30 કલાકે અને રાત્રે 10:30 કલાકે રમાશે.

ટુર્નામેન્ટ શેડ્યૂલ

07 જુલાઈ, રવિવાર

  • સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સ વિ વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન્સ
  • ઈંગ્લેન્ડ ચેમ્પિયન્સ વિ પાકિસ્તાન ચેમ્પિયન્સ
  • એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ, બર્મિંગહામ

08 જુલાઈ, સોમવાર

  • ભારત ચેમ્પિયન વિ ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન
  • નોર્થમ્પ્ટનશાયર સ્ટેડિયમ

09 જુલાઈ, મંગળવાર

  • વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન્સ વિ ઈંગ્લેન્ડ ચેમ્પિયન્સ
  • સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સ વિ પાકિસ્તાન ચેમ્પિયન્સ
  • નોર્થમ્પ્ટનશાયર સ્ટેડિયમ

10 જુલાઈ, બુધવાર

  • વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન્સ વિ ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ
  • ભારત ચેમ્પિયન વિ સાઉથ આફ્રિકા ચેમ્પિયન
  • નોર્થમ્પ્ટનશાયર સ્ટેડિયમ

12 જુલાઈ, બુધવાર

  • પ્રથમ સેમિફાઇનલ
  • બીજી સેમિફાઇનલ
  • નોર્થમ્પ્ટનશાયર સ્ટેડિયમ

13 જુલાઈ, શનિવાર

  • ફાઈનલ મેચ
  • એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ, બર્મિંગહામ

કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">