World Cup 2023 માટે આજે થશે Team Indiaની જાહેરાત, જાણો Live streaming વિશે
Indian cricket team for world cup 2023 : 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર વચ્ચે ભારતમાં ક્રિકેટ વનડે વર્લ્ડ કપ 2023 રમાશે. ક્રિકેટ વનડે વર્લ્ડ કપ ભારતના 10 વેન્યૂ પર રમાશે. ચાલો જાણી કે વર્લ્ડ કપ 2023ની ટીમ જાહેરાત માટેની પ્રેસ કોન્ફરન્સ કયા સમયે અને ક્યાંથી જોઈ શકાશે. ભારતમાં યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે આજે 15 સભ્યોની ભારતીય ટીમ જાહેર થશે.
Mumbai : આજે 5 ઓક્ટોબર, 2023ના રોજ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાશે. ભારતમાં યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે આજે 15 સભ્યોની ભારતીય ટીમ જાહેર થશે. 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર વચ્ચે ભારતમાં ક્રિકેટ વનડે વર્લ્ડ કપ 2023 રમાશે. ક્રિકેટ વનડે વર્લ્ડ કપ ભારતના 10 વેન્યૂ પર રમાશે. ચાલો જાણી કે વર્લ્ડ કપ 2023ની ટીમ જાહેરાત માટેની પ્રેસ કોન્ફરન્સ કયા સમયે અને ક્યાંથી જોઈ શકાશે.
આ પણ વાંચો : PHOTOS : લાહોરના ગવર્નર હાઉસમાં થઈ Asia Cupની ટીમોની ડિનર પાર્ટી, PCB અને BCCIના અધિકારીઓ રહ્યા હાજર
BCCI જાહેર કરશે 15 સભ્યોની ભારતીય ટીમ
#TeamIndia‘s final squad for the #CWC2023 will be announced tomorrow, & our experts will discuss what ‘s squad could be!
BONUS: Watch the LIVE squad announcement exclusively with our experts!
Tune-in to #SelectionDay Tomorrow | 1:00 PM | Star Sports 1 & Star Sports 1 Hindi pic.twitter.com/jOIlY3uhVa
— Star Sports (@StarSportsIndia) September 4, 2023
ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત ક્યારે થશે?
- ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત 5 સપ્ટેમ્બર મંગળવારના રોજ થશે.
ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કયા સમયે થશે?
- ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત મંગળવારે IST બપોરે 1 – 1.30 વાગ્યાથી થવાની સંભાવના છે.
હું ભારતમાં ટીવી પર ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત લાઈવ કેવી રીતે થશે?
- ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત સ્ટાર સ્પોર્ટ નેટવર્ક ચેનલો પર ‘સિલેકશન ડે’ કાર્યક્રમ પર ટીવી પર લાઈવ ઉપલબ્ધ થશે.
હું ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાતનું લાઈવ સ્ટ્રીમિંગ કેવી રીતે જોઈ શકાશે?
- ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાતનું લાઈવ સ્ટ્રીમિંગ Disney+ Hotstar વેબસાઈટ અને એપ પર ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો : WWE Video : 5 મહિના બાદ John Cenaની જબરદસ્ત વાપસી, Roman Reignsના ભાઈને ધોઈ નાખ્યો
વર્લ્ડ કપ માટેની સંભવિત ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.