AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023 Video : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોવા મળ્યો જબરદસ્ત કેચ, આ નવા ખેલાડીએ મચાવી ધમાલ

આઈપીએલમાં ધમાકેદાર બેટિંગ અને બોલિંગની સાથે સાથે શાનદાર ફિલ્ડિંગ પણ જોવા મળી રહી છે. જોસ બટલર, રાહુલ તેવતિયા, રવિન્દ્ર જાડેજા બાદ નારાયણ જગદીશને આજે શાનાદાર કેચ પકડયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પકડાયેલા આ કેચનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

IPL 2023 Video : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોવા મળ્યો જબરદસ્ત કેચ, આ નવા ખેલાડીએ મચાવી ધમાલ
gt vs kkr match ipl 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2023 | 6:31 PM
Share

ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની 13મી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સનો મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ સાથે થયો હતો. ગુજરાતના સ્ટેન્ડ-ઇન કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યા આજની મેચ રમ્યો ન હતો.

આઈપીએલમાં ધમાકેદાર બેટિંગ અને બોલિંગની સાથે સાથે શાનદાર ફિલ્ડિંગ પણ જોવા મળી રહી છે. જોસ બટલર, રાહુલ તેવતિયા, રવિન્દ્ર જાડેજા બાદ નારાયણ જગદીશને આજે શાનાદાર કેચ પકડયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પકડાયેલા આ કેચનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

શાનદાર કેચનો વાયરલ વીડિયો

ગુજરાત ટાઈટન્સ માટે શુભમન ગિલ અને ઋદ્ધિમાન સાહા બેટિંગ કરી રહ્યા હતા. તેમણે સાથે મળી 4 ઓવરમાં 30 રન બનાવ્યા હતા. આ પાર્ટનશિપ ખતરનાક બને તે પહેલા જ કોલકત્તા નાઈટ રાઈડર્સના જગદીશનને શાનદાર કેચ પકડીને ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. પાંચમી ઓવરમાં સુનીલ નરેનની બીજી બોલ પર સાહાએ પુલ શોર્ટ માર્યો. શોર્ટનો ટાઈમિંગ સારો ન હોવાથી બોલ મિડવિકેટ તરફ ગયો હતો, જ્યાં જગદીશને આશ્ચર્યજનક કેચ પકડયો હતો.

પ્રથમ ઈનિંગમાં શું થયું ?

ગુજરાત ટાઇટન્સની પ્રથમ વિકેટ 33 રનના સ્કોર પર પડી હતી. રિદ્ધિમાન સાહા 17 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. સુનીલ નારાયણે તેને નારાયણ જગદીસનના હાથે કેચ કરાવ્યો હતો. સાહાએ પોતાની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. ગુજરાત ટાઇટન્સની બીજી વિકેટ 100 રનના સ્કોર પર પડી હતી. શુભમન ગિલ 31 બોલમાં 39 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. સુનીલ નારાયણે તેને ઉમેશ યાદવે કેચ કરાવ્યો હતો.

ગુજરાત ટાઇટન્સની ત્રીજી વિકેટ 118 રનના સ્કોર પર પડી હતી. સુયશ શર્માએ અભિનવ મનોહરને ક્લીન બોલ્ડ કર્યો હતો. તેણે આઠ બોલમાં 14 રન બનાવ્યા હતા.50 રન બનાવ્યા બાદ સાઈ સુદર્શન મોટો શોટ લગાવવાના પ્રયાસમાં આઉટ થયો હતો. કોલકાતાના કેપ્ટન નીતિશ રાણાએ 18મી ઓવર સુનીલ નારાયણને આપી અને તેણે વિકેટ લીધી.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચારIPL 2023,  ટેનિસક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો

ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
g clip-path="url(#clip0_868_265)">