પત્નીનું અફેર, હોટલમાં વિદ્યાર્થી સાથે વિતાવી રાત, ભારત પ્રવાસમાં તૂટયા લગ્ન

ઈંગ્લેન્ડની ટીમ હાલ ભારતના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે 5 ટેસ્ટ મેચોની શ્રેણી રમાઈ રહી છે. પરંતુ, ભારતના આવા જ એક પ્રવાસ પર ઈંગ્લેન્ડના બેટ્સમેને તેની પત્ની સાથેના બગડતા સંબંધોને બચાવવા માટે ટેસ્ટ શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. જો કે, તે સંબંધો સુધર્યા નહીં અને ખેલાડીના લગ્ન તૂટી ગયા હતા.

પત્નીનું અફેર, હોટલમાં વિદ્યાર્થી સાથે વિતાવી રાત, ભારત પ્રવાસમાં તૂટયા લગ્ન
extramarital affair
Follow Us:
| Updated on: Jan 27, 2024 | 8:25 AM

ક્રિકેટમાં ખેલાડીઓની રમત અને આંકડાઓ જેટલી હેડલાઈન્સ બનાવે છે, તેટલા જ તેમના અંગત જીવનના સમાચાર ચર્ચામાં રહે છે. તેમાં પણ ખાસ કરીને તેમના લગ્ન જીવન, રિલેશનશીપ, પાર્ટનર, અફેર, બ્રેક અપ અને ડિવોર્ડની ચર્ચાઓ સૌથી વધુ હેડલાઈનમાં રહે છે. આવો જ એક કિસ્સો ઈંગ્લેન્ડના ભારત પ્રવાસ સાથે જોડાયેલો છે.

ઈંગ્લેન્ડના ભારત પ્રવાસ દરમિયાન બની હેડલાઈન

ઈંગ્લેન્ડની ટીમ હાલ ભારતના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે 5 ટેસ્ટ મેચોની શ્રેણી રમાઈ રહી છે. પરંતુ, અમે તમને જે સમાચાર જણાવી રહ્યા છીએ તે વર્તમાન પ્રવાસ સાથે સંબંધિત નથી પરંતુ તે પ્રવાસ સાથે સંબંધિત છે જ્યારે ઈંગ્લેન્ડના દિગ્ગજ ક્રિકેટર ગ્રેહામ થોર્પના લગ્ન ભારત સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન તૂટી ગયા હતા.

ગ્રેહામ થોર્પના લગ્ન તૂટી ગયા

ઈંગ્લેન્ડના બેટ્સમેન ગ્રેહામ થોર્પે પોતે જ તેના લગ્ન તૂટવાનો ખુલાસો કર્યો હતો. જોકે, તેણે પોતાના લગ્નને બચાવવા માટે તમામ પ્રયાસ કર્યા હતા. તે પોતાના ભારત પ્રવાસ પરથી પણ પાછો ફર્યો હતો. ટેસ્ટ સિરીઝમાં પણ રમ્યો નહીં. પરંતુ, પછી તે પ્રવાસ પર, કોલકાતામાં ભારત સામેની ODI મેચ પહેલા, તેણે નિવેદન આપ્યું હતું કે તેની પત્ની નિક્કી સાથેના લગ્ન હવે તૂટી ગયા છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ગ્રેહામ થોર્પે ક્રિકેટ પર ધ્યાન આપ્યું

જો કે, ગ્રેહામ થોર્પે લગ્ન તૂટવાનો અફસોસ કરવાને બદલે ત્માથી બહાર નિકળવાનો આગ્રહ રાખ્યો હતો. તેમણે કહ્યું કે હવે હું મારા ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરું તો સારું રહેશે, જે મારું કામ છે. હવે જે બન્યું તે ભૂલી જવું વધુ સારું રહેશે. તેમના મતે જીવનમાં આવી મુશ્કેલીઓ આવતી જ રહે છે. આવું દરેક સાથે થાય છે. પરંતુ, તમારે તે બધા પર કાબુ મેળવવો પડશે.

Graham Thorpe

Graham Thorpe

પત્નીનું તેના જ મિત્ર સાથે અફેર

ગ્રેહામ થોર્પની પત્ની નિક્કીનું તેના મિત્ર કિરન વોર્સ્ટર સાથે અફેર હતું. કિરનના તેની પત્ની નિક્કી સાથેના અફેર વિશે જાણ્યા બાદ ગ્રેહામ થોર્પ માનસિક રીતે અસ્વસ્થ બની ગયો હતો. પરંતુ, જ્યારે તેને લાગ્યું કે પરિસ્થિતિ હાથમાંથી નીકળી ગઈ છે, ત્યારે તેણે તેમાંથી બહાર આવવા માટે ક્રિકેટનો સહારો લીધો. તેણે પોતાની રમત પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. સદનસીબે તેની ક્રિકેટ કારકિર્દી તેના અંગત જીવનમાં આવેલા ભૂકંપને કારણે બરબાદ થતી બચી ગઈ હતી.

લગ્ન તૂટવાનું સૌથી મોટું કારણ

ગ્રેહામ થોર્પે તેમની પત્ની નિક્કીને પ્રથમ વખત મળ્યા ત્યારે બંને માત્ર 19 વર્ષના હતા. તેઓએ જલ્દી લગ્ન કરી લીધા. બંને વચ્ચેની સ્થિતિ 1997માં બગડવાની શરૂઆત થઈ જ્યારે ન્યુઝીલેન્ડની એક હોટલમાં થોર્પે એક વિદ્યાર્થી સાથે રાત વિતાવી હોવાના સમાચાર અને તસવીરો સામે આવી હતી.

આ પણ વાંચો : 48 ઓવરમાં 24 છગ્ગા, 61 ચોગ્ગા, 529 રન, ભારતીય બેટ્સમેનોનું ધમાકેદાર પ્રદર્શન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">