Cricket: ધનશ્રીએ બોયફ્રેન્ડ સાથેની થ્રો બેક તસ્વીર શેર કરી, ધનશ્રી બોલર યુઝવેન્દ્ર ચહલની છે પત્નિ

|

May 26, 2021 | 2:26 PM

યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) ની પત્નિ ધનશ્રી વર્મા (Dhanashree Verma) ખૂબ જ ચર્ચામાં રહેતી હોય છે. તે સમયાંતરે પોતાના અવનવા મસ્તી ભર્યા વિડીયોને શેર કરતી રહી છે.

Cricket: ધનશ્રીએ બોયફ્રેન્ડ સાથેની થ્રો બેક તસ્વીર શેર કરી, ધનશ્રી બોલર યુઝવેન્દ્ર ચહલની છે પત્નિ
Dhanashree Verma

Follow us on

યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) ની પત્નિ ધનશ્રી વર્મા (Dhanashree Verma) ખૂબ જ ચર્ચામાં રહેતી હોય છે. તે સમયાંતરે પોતાના અવનવા મસ્તી ભર્યા વિડીયોને શેર કરતી રહી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ફોલોઅર્સ સંખ્યા ધરાવે છે. ધનશ્રીના વિડીયોને ફેંસ ખૂબ પસંદ કરતા રહેતા હોય છે. હવે તેણે તેના બોયફ્રેન્ડ સાથેની એક થ્રોબેક ફોટો (Throwback Picture) ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

ધનશ્રી તેના બોયફ્રેન્ડ સાથે જોવા મળેલી તસ્વીરને લઇને પણ હવે ચર્ચામાં આવી છે. તેણે 23 મે એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી રુપે તસ્વીર શેર કરી હતી. જેમાં તેમાં એક થ્રોબેક ફોટો પોષ્ટ કર્યો હતો. જેમાં તે તેના પુરુષ મિત્રો સાથે પોઝ કરતી નજર આવી રહી છે. જે તસ્વીરમાં જેમાં તેણે હોટ બ્લૂ ડ્રેસ પહેર્યો છે.

Dhanshree Verma with Boy friends throw back picture

યુઝવેન્દ્ર ચહલની પત્નિ ધનશ્રી વર્મા વ્યવસાયે ડાન્સર, કોરિયોગ્રાફર અને યુટ્યુબર છે. તે પોતાના ડાન્સ વિડીયોઝને સમયાંતરે શેર કરતી રહે છે. ટીમ ઇન્ડીયા (Team India) ની સાથે કે IPL ટીમ RCB ની સાથે પણ પતિ ચહલ સાથે તે બાયોબબલમાં રહેતી હોય છે. આ દરમ્યાન પણ તે યુઝવન્દ્રના સાથી ખેલાડીઓ સાથે ડાન્સ કરીને વિડીયો શેર કરતી રહે છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

ધનશ્રી વર્મા અને ભારતીય ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ગત વર્ષ 2020 ના ઓગષ્ટ માસમાં સગાઇ કરી હતી. ત્યારબાદ બંનેએ 22 ડિસેમ્બર 2020 માં લગ્ન કર્યા હતા. દરેક સમયે આનંદીત જોવા મળતી આ જોડી પણ ખૂબ પસંદ આવી રહી છે.

Next Article