AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સીરિઝમાંથી બહાર, જાણો કારણ

Virat Kohli ruled out of ODI Serie : વિરાટ કોહલી અફઘાનિસ્તાન વિરુદ્ધ રમાનારી વનડે સીરિઝમાંથી બહાર થયો છે. વિરાટ કોહલી અફઘાનિસ્તાન વિરુદ્ધની 3 મેચની વનડે સીરિઝનો ભાગ રહેશે નહી.

Breaking News : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સીરિઝમાંથી બહાર, જાણો કારણ
| Updated on: Jun 04, 2026 | 12:03 PM
Share

Virat Kohli, IND vs AFG : વિરાટ કોહલીને લઈ એક મોટી અપટેડ સામે આવી રહી છે. તે અફઘાનિસ્તાન વિરુદ્ધ રમાનારી વનડે સીરિઝમાંથી બહાર થયો છે. વિરાટ કોહલી બહાર થવાનું કારણ તેની ઈજા છે. પીટીઆઈએ બીસીસીઆઈના સુત્રોએ માહિતી આપતા કહ્યું કે, રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વિરાટ કોહલીને હૈમસ્ટ્રિંગની ઈજા થઈ છે. જેના કારણે તે અફઘાનિસ્તાન વિરુદ્ધ વનડે સીરિઝમાં રમશે નહી. આ વિશે હુજ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવવાનું બાકી છે.

19 મેના રોજ ટીમમાં સિલેક્શન, 4 જૂને બહાર!

અફઘાનિસ્તાન વિરુદ્ધ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત 19 મેના કોડ કરવામાં આવી હતી. જેમાં રોહિત શર્માની સાથે વિરાટ કોહલીને પણ વનડે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ. પરંતુ પીટીઆઈના રિપોર્ટ મુજબ વિરાટ કોહલી હવે અફઘાનિસ્તાન ટીમ વિરુદ્ધ રમતો જોવા મળશે નહી. બીસીસીઆઈ સાથે જોડાયેલા સુત્રોએ પીટીઆઈને જણાવ્યું કે, તે હૈમસ્ટ્રિંગ ઈજાના કારણે સીરિઝમાં રમશે નહી.

ભારત-અફઘાનિસ્તાન વનડે સીરિઝ શેડ્યુલ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 વનડે સીરિઝની શરુઆત 14 જૂનથી થશે. પહેલી વનડે ધર્મશાળામાં રમાશે. બીજી વનડે 17 જૂનના રોજ લખનૌમાં રમાશે. જ્યારે 20 જૂનના રોજ ત્રીજી વનડે બંન્ને ટીમ ચેન્નાઈના મેદાનમાં રમશે.

ચાહકો ચિંતામાં

વિરાટ કોહલીએ હાલમાં આરસીબી વિરુદ્ધ સતત બીજી વખત આઈપીએલ 2026ના ખિતાબ જીતવામાં મદદ કરી હતી. 675 રનની સાથે તે આ લીગમાં આરસીબીનો સૌથી સફળ બેટ્સમેન રહ્યો છે. લાંબા સમય પછી વિરાટને વનડે મેચમાં રમતો જોવા દરેક ક્રિકેટરો આતુર હતા પરંતુ હૈમસ્ટ્રિંગની ઈજાના કારણે વિરાટના ચાહકોને હજુ રાહ જોવી પડશે.

રોહિત શર્માનું શું થશે?

વિરાટ કોહલીને વનડે સીરિઝમાંથી દુર થયાના સમાચાર સામે આવ્યા બાદ હવે બધાની નજર રોહિત શર્મા પર છે. રોહિત શર્માની ફિટનેસથી ઝઝુમી રહ્યા છે. ત્યારે હવે મોટો સવાલ છે કે, શું તે અફઘાનિસ્તાન વિરુદ્ધ આખી સીરિઝમાં રમશે?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આઈપીએલ 2025ની ટ્રોફી જીતનાર વિરાટ કોહલીનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
g clip-path="url(#clip0_868_265)">