AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આજે 1,2,નહીં પરંતુ 3 ભારતીય ટીમો મેદાનમાં ઉતરશે, ODI, ટેસ્ટ અને T20 મેચ રમશે, સમય જાણી લો

ભારતીય ક્રિકેટ માટે મંગળવાર 6 ઓક્ટોમ્બરનો દિવસ ખુબ વ્યસ્ત રહેવાનો છે. આ દિવસે ભારતની અલગ અલગ 3 ટીમો મેદાન પર ઉતરશે. તો ચાલો આખું શેડ્યુલ જોઈ લઈએ.

Breaking News : આજે 1,2,નહીં પરંતુ 3 ભારતીય ટીમો મેદાનમાં ઉતરશે, ODI, ટેસ્ટ અને T20 મેચ રમશે, સમય જાણી લો
| Updated on: Oct 06, 2026 | 8:32 AM
Share

ભારતીય ક્રિકેટ માટે મંગળવાર 6 ઓક્ટોબરનો દિવસ ખુબ વ્યસ્ત રહેવાનો છે. આ દિવસે ભારતની અલગ અલગ 3 ટીમ મેદાનમાં ઉતરશે. 2 મેચમાં ભારતના મોટા ખેલાડીઓ જોવા મળશએ. જ્યારે એક મેચમાં યુવા ખેલાડીઓ રમતા જોવા મળશે.

સૌથી મોટી મેચ ભારત અને વેસ્ટઈન્ડિઝ

ભારતીય ક્રિકેટ ટીમ શ્રેયસ અય્યરની આગેવાનીમાં 5 ટી20 મેચની સીરિઝની શરુઆત કરશે. આ મેચ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ રમાશે. પહેલી મેચ લખનૌના ઈકાના સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમયઅનુસાર સાંજે 7 કલાકે રમશે. મેચના અડધા કલાક પહેલા બંને કેપ્ટનો ટોસ કરશે.સીરિઝની પહેલી ટી20 મેચ મંગળવાર 6 ઓક્ટોબરના રોજ લખનૌમાં રમાશે. આ મેચ માત્ર સીરિઝમાં લીડ વધારવા માટે મહત્વની નથી. પરંતુ કેપ્ટન શ્રેયસ અય્યરની પાસે એક અનોખો ઐતિહાસિક રેકોર્ડ પોતાને નામ કરવાની પણ સુવર્ણ તક છે.

ટી20 સીરિઝ માટે ભારતીય ટીમ

વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, સંજુ સેમસન, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, મયંક યાદવ, કુલદીપ યાદવ,રવિ બિશ્નોઈ, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર

બીજી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયાની ઓડીઆઈ

આ મોટી મેચ સિવાય વનડે ફોર્મેટમાં ભારતીય ધુરંધરો મેદાન પર રમવા ઉતરશે. આ મેચમાં આરસીબીને 2 વખત ચેમ્પિયન બનાવનાર કેપ્ટન રજત પાટીદાર પણ રમતો જોવા મળશે. ઋતુરાજ ગાયકવાડ, દેવદત્ત પેડ્ડિકલ, સાંઈ સુદર્શન જેવા ખેલાડીઓ આ ટીમનો ભાગ છે. ભારતીય એ ટીમ અને ઓસ્ટ્રેલિયા એ ટીમ વચ્ચે 3 અનૌપચારિક વનડે મેચની સીરિઝની શરુઆત 6 ઓક્ટોમ્બરથી થઈ રહી છે. આ મેચ પોડુચેરીમાં રમાશે. ભારતીય સમયઅનુસાર આ મેચ બપોરના 2 કલાકથી શરુ થશે. આ ડે નાઈટ મેચ હશે.

ત્રીજી મેચ ભારતીય અંડર 19 ટીમ

દિવસની શરુઆત ભારતની પુરુષ અંડર 19 ટીમ 19 ટીમ વિરુદ્ધ પોતાની અનૌપચારિક ટેસ્ટ મેચના બીજા દિવસથી કરશે. રમતના પહેલા દિવસે ભારતીય અંડર 19 કાંગારુએ પોતાનો કબ્જો જમાવી રાખ્યો છે. દિવસની રમત પૂર્ણ થવા પર ભારતનો સ્કોર 38 રનમાં 2 વિકેટના નુકસાન પર છે. આ પહેલા ભારતીય બોલરે કહેર મચાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા અંડર 19 ટીમ 174 રન પર ઓલઆઉટ થઈ હતી. બીજા દિવસની શરુઆત નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગ્રાઉન્ડમાં સાડા 9 કલાકથી શરુ થશે.

Breaking News : શ્રેયસ અય્યરની નજર એક ખાસ રેકોર્ડ પર, માત્ર એક જ ભારતીય કેપ્ટન આ કરી શક્યો અહી ક્લિક કરો

Follow Us
દિવાળી પહેલા જ અમદાવાદ રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર
દિવાળી પહેલા જ અમદાવાદ રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર
દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ
દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ
અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના
અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">