AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, લખનૌ સુપર જાયન્ટ્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની પાંચમી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સની ટક્કર થઈ રહી છે. ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ પહેલા બેટિંગ કરશે.

Breaking News: દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, લખનૌ સુપર જાયન્ટ્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
LSG vs DC
| Updated on: Apr 01, 2026 | 7:21 PM
Share

IPL ની 19 મી સિઝનની પાંચમી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સની ટક્કર થઈ રહી છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં DCએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે LSG આ મેચમાં પહેલા બેટિંગ કરશે. બંને ટીમોની આ સિઝનની પહેલી મેચ છે અને બંને ટીમો જીતથી આ સિઝનની શરૂઆત કરવા ઈચ્છશે.

અક્ષર પટેલે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

ટોસ જીત્યા બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે પહેલા બોલિંગ કરવાનો નિર્યણ લીધો હતો. અક્ષર પટેલે કહ્યું કે પહેલી મેચ, લાલ રંગની ફ્રેશ-મજબૂત વિકેટ છે અને પહેલી 6 ઓવરમાં મદદ કરી શકે છે. ડેટા કહે છે કે ઘણી બધી મેચ પહેલા બેટિંગ કરતી ટીમ જીતી જાય છે, પરંતુ અમને લાગ્યું કે આ પહેલી રમત છે તેથી અમે પણ બોલિંગ કરીશું. નિસાન્કા, મિલર, સ્ટબ્સ અને લુંગી એનગિડી અમારા ચાર વિદેશી ખેલાડીઓ છે જે આજની મેચમાં રમશે.

રિષભ પંતે શું કહ્યું?

ટીમમાં નવી ઉર્જા છે કારણ કે રંગ, લોગો અને માનસિકતા બદલાઈ છે. ગયા સિઝનમાંથી શીખ લઈને સુધારો કરવામાં આવ્યો છે. ઇજાઓની ચિંતા હવે ઓછી છે કારણ કે ખેલાડીઓ ફિટ છે. બોલરો તૈયાર છે અને ટીમ મેદાન પર પ્રભાવ પાડવા આતુર છે. અમારી પ્લેઈંગ ઈલેવનમાં ચાર વિદેશી ખેલાડી છે- એનરિચ નોર્ટજે, એઇડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન.

લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ ઈલેવન

એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, રિષભ પંત (વિકેટકિપર/કેપ્ટન), આયુષ બદોની, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મોહસીન ખાન, મોહમ્મદ શમી, એનરિચ નોર્ટજે, પ્રિન્સ યાદવ.

દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન

કેએલ રાહુલ (વિકેટકિપર), પથુમ નિસાંકા, નીતિશ રાણા, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, વિપરાજ નિગમ, લુંગી એનગિડી, કુલદીપ યાદવ, ટી નટરાજન, મુકેશ કુમાર.

Breaking News: લખનૌ-દિલ્હી વચ્ચેની મેચમાં થશે રનનો ઢગલો? જાણો કેવી છે એકાના સ્ટેડિયમની પિચ

Follow Us
બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર
બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
પોરબંદરમાં શાલીમાર એક્સપ્રેસના વધારાના કોચ પાટા પરથી ઉતર્યા ! Video
પોરબંદરમાં શાલીમાર એક્સપ્રેસના વધારાના કોચ પાટા પરથી ઉતર્યા ! Video
g clip-path="url(#clip0_868_265)">