AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPL સ્ટારની ગર્લફ્રેન્ડના કારણે વિવાદ ઉભો થયો, ટીમના સીક્રેટ લીક કરવાનો છે આરોપ

BCCIએ હાલમાં એક નવી ગાઈડલાઈન જાહેર કરી ટીમ હોટલમાં સંબંધીઓ કે પાર્ટનર તેમજ અન્ય કોઈની એન્ટ્રીને લઈ કડક આદેશ જાહેર કર્યા છે. આઈપીએલના એક સ્ટારની ગર્લફ્રેન્ડના કારણે સમગ્ર વિવાદ ઉભો થયો છે.

Breaking News : IPL સ્ટારની ગર્લફ્રેન્ડના કારણે વિવાદ ઉભો થયો, ટીમના સીક્રેટ લીક કરવાનો છે આરોપ
| Updated on: May 08, 2026 | 2:32 PM
Share

આઈપીએલની કોઈ પણ સીઝન વિવાદ વગર પૂર્ણ થાય એવું બન્યું નથી. હાલમાં આઈપીએલ 2026ની અડધી સીઝન પૂર્ણ થઈ ચૂકી છે. પરંતુ આ વચ્ચે ધમાલ મચી ગઈ છે. આનું કારણ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના પાર્ટનર, પરિચિતો અથવા સંબંધીઓ છે, જેણે BCCI ને હચમચાવી નાખ્યું છે. એક રિપોર્ટમાં તો સનસનાટીભર્યા દાવો કરવામાં આવ્યો છે કે,એક ક્રિકેટરની ગર્લફ્રેન્ડ ટીમ સંબંધિત માહિતી લીક કરતી પકડાઈ ગઈ હતી. આ ઘટનાઓ બાદ, BCCI એ હવે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.

બીસીસીઆઈએ ગુરુવારની સાંજે આઈપીએલની તમામ 10 ફ્રેન્ચાઈઝીને 8 પન્નાની એક ગાઈડલાઈન જાહેર કરી હતી. જેમાં સુરક્ષા તેમજ અન્ય પ્રોટોકોલના ઉલ્લંધની ઘટનાઓ તરફ ધ્યાન ખેચ્યું છે. આ ગાઈડલાઈનમાં વિશેષ રુપથી કોઈ ઘટનાનો ઉલ્લેખ કર્યો નથી પરંતુ તેનો કડક અમલ કરવામાં આવ્યો હતો. બોર્ડે સ્પષ્ટતા કરી હતી કે, ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અથવા ટીમ માલિકોના કોઈપણ મહેમાનો, સંબંધીઓ અથવા અન્ય વ્યક્તિઓ સ્પષ્ટ લેખિત પરવાનગી વિના તેમના હોટલ રૂમમાં પ્રવેશ કરી શકશે નહીં.

ગર્લફ્રેન્ડે ટીમના સીક્રેટ લીક કર્યા?

આઈપીએલ સીઝન વચ્ચે અચાનક આવેલી આ ચેતવણીએ દરેકને હચમચાવી નાંખ્યા છે. હવે સવાલ ઉઠી રહ્યો છે કે, આવું કેમ થયું જે બોર્ડની અડધી સીઝન પુરી થઈ ગયા બાદ આ પ્રકારની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. હવે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આનું સંભવિત કારણ સામે આવ્યું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, આઈપીએલમાં ભાગ લઈ રહેલા એક ક્રિકેટરની ગર્લફ્રેન્ડે કથિત રીતે ટીમ સાથે જોડાયેલી જાણકારી બહારના લોકોને લીક કરતા પકડાય હતી. આવું એક વખત નહી પરંતુ અનેક વખત થયું હતુ. ત્યારબાદ ફ્રેન્ચાઈઝીએ તરત બીસીસીઆઈને આની જાણકારી આપી હતી.

હની-ટ્રેપને લઈ સતર્ક

આ પછી બીસીસીઆઈએ નવી ગાઈડલાઈન જાહેર કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં, બોર્ડની એક એન્ટી કરપ્શન યુનિટે પણ એક રિપો્ર્ટમાં પણ બોર્ડને અનેક પ્રોટોકોલ ભંગની જાણ કરી છે. બીસીસીઆઈની આ નવી ગાઈડલાઈન ફ્રેન્ચાઇઝી માલિકો અને અધિકારીઓને ખેલાડીઓને હની-ટ્રેપમાં ફસાવવાના સંભવિત જોખમો વિશે ચેતવણી આપે છે અને તેમને આ અંગે ખેલાડીઓને ચેતવણી અને સાવધાની રાખવાનું કહે છે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
g clip-path="url(#clip0_868_265)">