CRICKET : 7 ફૂટનો એ બોલર, જે એક પણ રન કે વિકેટ લીધા વગર કેવી રીતે બન્યો MAN OF THE MATCH?

CRICKET : આ બોલરની તુલના 70ના દાયકાના ધૂંવાધાર બોલરો સાથે કરવામાં આવી હતી, જેની સામે બેટ્સમેન ધ્રુજતા હતા.

CRICKET : 7 ફૂટનો એ બોલર, જે એક પણ રન કે વિકેટ લીધા વગર કેવી રીતે બન્યો MAN OF THE MATCH?
Cameron Cuffy
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 09, 2021 | 7:33 AM

CRICKET :  આજે વાત કરવી છે વેસ્ટ ઇન્ડીઝના એ બોલરની, જેનો જન્મ 51 વર્ષ પહેલા થયો હતો. એ બોલર જેણે પોતાની કારકિર્દી ટીમ ઈંડિયા સામે ટેસ્ટમાં પ્રદાર્પણ કરીને શરુ કરી હતી. તેની તુલના 70 ના દાયકામાં વેસ્ટ ઇન્ડીઝના એ ધૂંવાધાર બોલરોની ફૌજનો ભાગ રહેલા જોએલ ગાર્નર, પેટ્રિક પેટરસન અને કર્ટલી એમ્બ્રોઝ સાથે કરવામાં આવી હતી. આ 7 ફૂટના બોલરની વાત જેટલી રસપ્રદ છે, તેનો અંત પણ એટલો જ પીડાદાયક છે.

વેસ્ટ ઇન્ડીઝનો ધૂંવાધાર બોલર કેમરૂન કફી કેમરૂન કફીનો જન્મ 8 ફેબ્રુઆરી 1970ના રોજ સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનાડિયનોમાં થયો હતો. 6 ફૂટ 8 ઇંચના બોલરે 1994માં પોતાની કારકિર્દી ટીમ ઈંડિયા સામે ટેસ્ટમાં પ્રદાર્પણ કરીને શરુ કરી હતી. રસપ્રદ વાત એ છે કે તેણે 15 મેચની ટેસ્ટ કારકિર્દીમાં સચિન તેંડુલકરને ત્રણ વાર આઉટ કર્યો હતો. કફી વિન્ડિઝ માટે 15 ટેસ્ટ અને 41 વનડે મેચ રમ્યો હતો, પરંતુ તે પ્રારંભિક ચમક બતાવવાની અને વિન્ડિઝના દિગ્ગજ બોલરોનો વારસો જાળવવાની આશા સાથે લયથી દૂર જતો રહ્યો હતો.

મેળવ્યો અનોખો મેન ઓફ ધી મેચ અવોર્ડ કેમેરોન કફીની સાથે એક રસપ્રદ વાત જોડાયેલ છે. તેના નામે વનડે ક્રિકેટમાં જે એક પણ રન કે વિકેટ લીધા વગર એક કે એક પણ કેચ પકડ્યા વિના મેન ઓફ ધ મેચનો એવોર્ડ મેળવવાનો રેકોર્ડ છે. 23 જૂન 2001 ના રોજ યોજાયેલી કોકા કોલા કપ ટૂર્નામેન્ટમાં કફીને ઝિમ્બાબ્વે સામે આ એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ તેણે તેની 10 ઓવરમાં 2 મેડન્સની મદદથી માત્ર 20 રન આપ્યા હતા. તે મેચમાં કોઈ પણ બોલર 10 ઓવરના ક્વોટામાં 35 રનથી ઓછા રન ન આપી શક્યા હતા. વેસ્ટ ઇન્ડીઝે આ મેચમાં પાંચ વિકેટે 266 રન બનાવ્યા હતા, જ્યારે યજમાન ટીમ ફક્ત 239 રન જ બનાવી શકી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કેમરૂન કફીની ક્રિકેટ કારકિર્દી કેમરૂન કફીએ તેની ક્રિકેટ કારકિર્દીમાં 15 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં 43 વિકેટ ઝડપી હતી, જ્યારે 41 વનડેમાં તેના નામે 41 વિકેટ છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની વાત કરીએ તો કેફીએ 86 મેચ રમી હતી અને 252 બેટ્સમેનને શિકાર બનાવ્યા હતા. 98 લિસ્ટ એ મેચોમાં વેસ્ટ ઇન્ડીઝના આ ધૂંવાધાર બોલરના નામે 105 વિકેટ નોધાયેલી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">