AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CWG 2022: મોહિત ગ્રેવાલે ભારતને અપાવ્યો વધુ એક મેડલ, જમૈકાના રેસલરને હરાવીને બ્રોન્ઝ જીત્યો

CWG 2022, Wrestling: ભારતને શુક્રવારે 6 મેડલ મળ્યા છે, જેમાં મોહિત ગ્રેવાલે જીતેલો ભારતને નામ બીજો બ્રોન્ઝ મેડલ આજના દિવસમાં છે. આ પહેલા દિવ્યા કાકરાને બ્રોન્ઝ જીત્યો હતો.

CWG 2022: મોહિત ગ્રેવાલે ભારતને અપાવ્યો વધુ એક મેડલ, જમૈકાના રેસલરને હરાવીને બ્રોન્ઝ જીત્યો
Mohit Grewal બ્રોન્ઝ મેડલ જીત્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2022 | 1:07 AM
Share

કુસ્તીમાં ભારત માટે વધુ એક મેડલ આવ્યો છે. પુરુષોની 125 કિગ્રા વજન વર્ગમાં મોહિત ગ્રેવાલે (Mohit Grewal) જમૈકાના જોન્સનને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ દિવસની કુસ્તી (Wrestling) માં ભારતનો આ બીજો બ્રોન્ઝ મેડલ છે. મોહિત પહેલા મહિલા રેસલર દિવ્યા કાકરાને (Divya Kakran) બ્રોન્ઝ જીત્યો હતો.

મોહિતે સારી શરૂઆત કરી અને એક પોઈન્ટ લીધો. આ પછી તેણે બે પોઈન્ટની દાવ લગાવી અને સ્કોર 3-0 કર્યો. ત્યારબાદ મોહિતે તેને આઉટ કર્યો અને વધુ એક પોઈન્ટ લીધો અને પછી મોહિતે જોન્સનને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">