બ્રાયન લારાએ બુમરાહના એવા તો વખાણ કર્યા છે કે, જેને સાંભળીને બાકીના બોલરોને ઈર્ષા થવી સ્વાભાવિક છે

જસ્પ્રિત બુમરાહ T-20 લીગમાં પોતાની બોલીંગ વડે સૌના દિલ જીતી લીધા છે. મુંબઇ ઇન્ડિયન્સ માટે રમી રહેલા આ ખેલાડીએ ટી-20 લીગમાં, પ્રથમ ક્વોલીફાયર મેચમાં પણ એક વાર ફરી થી પોતાના રંગને દર્શાવ્યો હતો. દિગ્ગજ ક્રિકેટર બ્રાયન લારા પણ બુમરાહની બોલીંગના આશિક થયા છે. તેમનુ કહેવુ છે કે આ બોલર કોઇ પણ સમયે રમતે તો તે […]

બ્રાયન લારાએ બુમરાહના એવા તો વખાણ કર્યા છે કે, જેને સાંભળીને બાકીના બોલરોને ઈર્ષા થવી સ્વાભાવિક છે
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 07, 2020 | 7:38 AM

જસ્પ્રિત બુમરાહ T-20 લીગમાં પોતાની બોલીંગ વડે સૌના દિલ જીતી લીધા છે. મુંબઇ ઇન્ડિયન્સ માટે રમી રહેલા આ ખેલાડીએ ટી-20 લીગમાં, પ્રથમ ક્વોલીફાયર મેચમાં પણ એક વાર ફરી થી પોતાના રંગને દર્શાવ્યો હતો. દિગ્ગજ ક્રિકેટર બ્રાયન લારા પણ બુમરાહની બોલીંગના આશિક થયા છે. તેમનુ કહેવુ છે કે આ બોલર કોઇ પણ સમયે રમતે તો તે આવી જ છાપ ઉભી કરતે.

લારાએ એક સમાચાર સંસ્થા સાથે વાતચીત દરમ્યાનન કહ્યુ હતુ કે, બુમરાહ અને જોફ્રા આર્ચર કોઇ પણ જમાનાની ક્રિકેટમાં પોતાની આવી જ છાપ છોડી શક્યા હોત. ભલે તે 70 ના દાયકામાં રમી રહ્યા હોત, કે પછી 80 ના દશકામાં રમતા કે, 90 કે 2000 ના દશકમાં. તે બંને બોલરો હંમેશા મોટા ગજાના જ બોલરો હોઇ શક્યા હોત. જોકે આ સાથે હું પુરાણા બોલરોનુ અપમાન નથી કરી રહ્યો, પરંતુ આ બંને બોલરોને કોઇપણ જમાનાના તગડા ઝડપી બોલરોમાં ગણી શકાય છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

જ્યારે લારાને પુછવામાં આવ્યુ કે, તે બુમરાહનો સામનો કરવાનુ પંસદ કરશે તો તે અંગે પણ તેમણે જવાબ આપ્યો હતો. હું બુમરાહની જગ્યાએ કપિલ દેવ, જવાગલ શ્રીનાથ અને મનોજ પ્રભાકર ને રમવાનુ પસંદ કરતો. જોકે હાં, બુમરાહનો સામનો કરવો શાનદાર રહ્યો હોત. આપને ખ્યાલ હશે કે મારા સમય દરમ્યાન મખાયા એન્ટીની ની બોલીંગ આવી જ હતી. તે પણ આવી જ રીતના એંગલથી બોલ નાંખતો હતો. આવામાં હું જેમની સામે રમ્યો, તેમની તુલના કરી શકાય છે. મને ખ્યાલ છે કે હું પાછળ નથી હટતો.

મુબઇ ઇન્ડિયન્સ ના બોલીંગ કોચ શેન બોન્ડે પોતાની ટીમના ઝડપી બોલરની આગેવાની કરવા વાળા જસપ્રિત બુમરાહને દુનિયાના સર્વશ્રેષ્ઠ ટી-20 બોલર બતાવ્યો છે. તેમણે કહયુ છે કે ટી-20 લીગમાં તેને રમતો જોવો હંમેશા શાનદાર રહ્યુ છે. બોન્ડે મુંબઇ ઇન્ડિયન્સ દ્રારા પોતાના ટ્વિટર હેન્ડલ પર પોષ્ટ કરેલા એક વિડીયોમાં કહ્યુ હતુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">