Breaking news: 19મી એશિયન ગેમ્સ Hangzhou 2022 માટે ભારતની મહિલા અને પુરુષ ટીમની કરાઇ જાહેરાત

મહિલા પસંદગી સમિતિએ ઝેજિયાંગ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી પિંગફેંગ ક્રિકેટ ફિલ્ડ ખાતે 19મી સપ્ટેમ્બરથી 8મી ઓક્ટોબર 2023 દરમિયાન યોજાનારી 19મી એશિયન ગેમ્સ હાંગઝોઉ 2022 માટે ભારતની ટીમની પસંદગી કરી છે. મહિલા ક્રિકેટ સ્પર્ધા 19 થી 28 સપ્ટેમ્બર 2023 દરમિયાન T20 ફોર્મેટમાં યોજાશે.

Breaking news: 19મી એશિયન ગેમ્સ Hangzhou 2022 માટે ભારતની મહિલા અને પુરુષ ટીમની કરાઇ જાહેરાત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2023 | 11:49 PM

19th Asian Games: મહિલા પસંદગી સમિતિએ ઝેજિયાંગ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી પિંગફેંગ ક્રિકેટ ફિલ્ડ ખાતે 19મી સપ્ટેમ્બરથી 8મી ઓક્ટોબર 2023 દરમિયાન યોજાનારી 19મી એશિયન ગેમ્સ હાંગઝોઉ 2022 માટે ભારતની ટીમની પસંદગી કરી છે. મહિલા ક્રિકેટ સ્પર્ધા 19 થી 28 સપ્ટેમ્બર 2023 દરમિયાન T20 ફોર્મેટમાં યોજાશે.

Team India (Senior Women) squad for 19th Asian Games: હરમનપ્રીત કૌર (C), સ્મૃતિ મંધાના (VC), શફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (wk), અમનજોત કૌર, દેવિકા વૈદ્ય, અંજલિ સરવાણી, તિતાસ સાધુ, રાજેશ્વરી ગાયકવાડ, મિનુ મણિ, કનિકા આહુજા, ઉમા ચેત્રી (wk), અનુષા બારેડી

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

Standby list of players: હરલીન દેઓલ, કાશવી ગૌતમ, સ્નેહ રાણા, સાયકા ઈશાક, પૂજા વસ્ત્રાકર

આ પણ વાંચો : લખનૌ સુપર જાયન્ટ્સે નવા કોચની કરી જાહેરાત, એન્ડી ફ્લાવરની કરી છુટ્ટી

મહત્વનુ છે કે આ સાથે જ મેન્સ સિલેક્શન કમિટીએ ઝેજિયાંગ યુનિવર્સિટી ઑફ ટેક્નોલોજી પિંગફેંગ ક્રિકેટ ફિલ્ડમાં 19મી સપ્ટેમ્બરથી 8મી ઑક્ટોબર 2023 દરમિયાન યોજાનારી 19મી એશિયન ગેમ્સ હાંગઝોઉ 2022 માટે ભારતની ટીમની પસંદગી કરી છે. પુરુષોની ક્રિકેટ સ્પર્ધા 28 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી ટી-20 ફોર્મેટમાં યોજાશે.

Team India (Senior Men) squad for 19th Asian Games: રુતુરાજ ગાયકવાડ (Captain), યશસ્વી જયસ્વાલ, રાહુલ ત્રિપાઠી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (WK), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, શિવમ દુબે, પ્રભસિમરન સિંહ (WK)

Standby list of players: યશ ઠાકુર, સાંઈ કિશોર, વેંકટેશ ઐયર, દીપક હુડા, સાઈ સુદર્શન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">