Breaking News : એશિયન ગેમ્સ 2026માં ભારતે મહિલા સિંગલ્સ સ્ક્વોશ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો
2026 એશિયન ગેમ્સ (Asian Games 2026)માં ભારતે મહિલા સિંગલ્સ સ્ક્વોશ (squash ) ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અનાહત સિંહે ભારત માટે મેડલ જીત્યો હતો. અનાહત ફાઇનલમાં મલેશિયન ખેલાડી સામે 0-3થી હારી ગઈ હતી.

અનાહત સિંહે સ્ક્વોશ (squash )માં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો. મહિલા સિંગલ્સની ફાઇનલમાં, 18 વર્ષીય અનાહત સિંહને મલેશિયાની સુબ્રમણ્યમ શિવસાંગરીએ 11-4, 11-4, 11-7 થી હરાવી. 2026 એશિયન ગેમ્સ (Asian Games 2026)માં આ ભારતનો 32મો મેડલ છે. ભારતે ચાર ગોલ્ડ, 14 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
View this post on Instagram
જાણો ભારતે અત્યારસુધી કેટલા મેડલ જીત્યા
- ઇલાવેનિલ વાલારિવન, સોનમ મસ્કર અને વિદર્શા વિનોદ – મહિલા 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટ (શૂટિંગ): સિલ્વર
- ઇલાવેનિલ વાલારિવન – મહિલા 10 મીટર એર રાઇફલ (શૂટિંગ): સિલ્વર
- રુદ્રાક્ષ પાટિલ, હિમાંશુ ધિલ્લોન અને પાર્થ રાકેશ માને – પુરુષોની 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટ (શૂટિંગ): સિલ્વર
- સુચિકા તરિયાલ – મહિલા પરંપરાગત 60 કિગ્રા (એમએમએ) – બ્રોન્ઝ
- રુદ્રાક્ષ પાટિલ – પુરુષોની 10 મીટર એર રાઇફલ (શૂટિંગ): બ્રોન્ઝ
- હિમાંશુ ધિલ્લોન – પુરુષોની 10 મીટર એર રાઇફલ (શૂટિંગ): સિલ્વર
- મહિલા ક્રિકેટ ટીમ: ગોલ્ડ મેડલ
- રાયઝા ધિલ્લોન, મહેશ્વરી ચૌહાણ અને પરિનાઝ ધાલીવાલ (શૂટિંગ, સ્કીટ મહિલા ટીમ ઇવેન્ટ): બ્રોન્ઝ
- અનંતજીત સિંહ નારુકા, મૈરાજ અહેમદ ખાન અને ભવતેજ સિંહ ગિલ (શૂટિંગ, સ્કીટ મેન્સ ટીમ ઇવેન્ટ): બ્રોન્ઝ
- જય મીના (સોફ્ટ ટેનિસ): બ્રોન્ઝ
- મીરાબાઈ ચાનુ (વેઈટલિફ્ટિંગ): સિલ્વર
- ભારતીય પુરુષોની બેડમિન્ટન ટીમ: બ્રોન્ઝ
- સતનામ સિંહ, સલમાન ખાન (રોઈંગ, પુરુષોની ડબલ સ્કલ્સ): બ્રોન્ઝ
- રોશીબીના દેવી નાઓરેમ (વુશુ): સિલ્વર
- અનંતજીત સિંહ નારુકા, પરિનાઝ ધાલીવાલ – મિક્સ્ડ સ્કીટ ટીમ ઇવેન્ટ (શૂટિંગ): બ્રોન્ઝ
- સીમા મહિલા 10,000 મીટર દોડ (એથ્લેટિક્સ) બ્રોન્ઝ
- મિશ્ર 4×400 મીટર રિલે ટીમ (મિશ્ર 4×400 મીટર રિલે) સિલ્વર
- ઐશ્વર્યા પ્રતાપ તોમર, રુદ્રાક્ષ પાટિલ અને નીરજ કુમાર પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન ટીમ શૂટિંગ સિલ્વર
- કમલજીત અને સુરુચી સિંહ 10 મીટર એર પિસ્તોલ મિશ્ર ટીમ શૂટિંગ ગોલ્ડ
- દિયા ચિતાલે અને માનુષ શાહ મિશ્ર ડબલ્સ ટેબલ ટેનિસ (ટેબલ ટેનિસ)બ્રોન્ઝ
- મનપ્રીત કૌર મહિલા શોટ પુટ બ્રોન્ઝ
- ગુલવીર સિંહ પુરુષોની 10,000 મીટર દોડ સિલ્વર
- બારાનિકા એલંગોવન મહિલા પોલ વોલ્ટ બ્રોન્ઝ
- સાવન બરવાલ પુરુષોની મેરેથોન (એથ્લેટિક્સ) સિલ્વર
- તિલોત્તમા સેન, આશી ચોક્સી અને વિદર્શ વિનોદ મહિલા 50 મીટર રાઇફલ ૩ પોઝિશન ટીમ શૂટિંગ સિલ્વર
- જોશના ચિનપ્પા અને વેલાવન સેન્થિલકુમાર મિશ્ર ડબલ્સ સ્ક્વોશ સ્ક્વોશ બ્રોન્ઝ
- મહિલા કબડ્ડી ટીમ મહિલા કબડ્ડી ગોલ્ડ
- પુરુષોની કબડ્ડી ટીમ પુરુષોની કબડ્ડી ગોલ્ડ
- તજિન્દરપાલ સિંહ તૂર પુરુષોની શોટ પુટ એથ્લેટિક્સ સિલ્વર
- પ્રાચી ચૌધરી મહિલા 400 મીટર રેસ એથ્લેટિક્સ બ્રોન્ઝ
- અભય સિંહ પુરુષોની સિંગલ્સ સ્ક્વોશ સિલ્વર
- અનાહત સિંહ સ્ક્વોશ સિલ્વર મેડલ
Breaking News : અભય સિંહે મેન્સ સ્કવોશ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો અહી ક્લિક કરો
Follow Us
