AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : Asian Games 2026માં ભારતીય સ્ક્વોશ ટીમે સ્ક્વોશમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

ભારતીય સ્ક્વોશ ( squash) ખેલાડીઓ અને મહિલા ટીમે એશિયન ગેમ્સ 2026 (Asian Games 2026) માં શાનદાર પ્રદર્શન કર્યું અને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.ભારતનું અભિયાન બ્રોન્ઝ મેડલ સાથે સમાપ્ત થયું, અને હોંગકોંગ ફાઇનલમાં પહોંચ્યું.

Breaking News : Asian Games 2026માં ભારતીય સ્ક્વોશ ટીમે સ્ક્વોશમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
| Updated on: Oct 01, 2026 | 10:36 AM
Share

એશિયન ગેમ્સ (Asian Games 2026)માં મહિલા ટીમ સ્ક્વોશ ( squash)સેમિફાઇનલમાં ભારતનો હોંગકોંગ સામે 1-2થી હાર થઈ હતી. આ હાર સાથે, ભારતીય ટીમને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો. તન્વી ખન્નાએ ઉચ્ચ ક્રમાંકિત ખેલાડીને હરાવી, જ્યારે અનહત સિંહે 2-3થી નજીકની હરીફાઈ ગુમાવી, ચાર મેચ પોઇન્ટ કન્વર્ટ કરવામાં નિષ્ફળ રહી. જોશના ચિનપ્પા પણ નિર્ણાયક મેચમાં હારી ગઈ.

ભારતીય મહિલા સ્ક્વોશ ટીમ

ભારતીય મહિલા સ્ક્વોશ ટીમ, જેમાં અનાહત સિંહ, તન્વી ખન્ના અને અનુભવી જોશના ચિનપ્પાનો સમાવેશ થાય છે, તે સેમિફાઇનલમાં હોંગકોંગ સામે હારી ગઈ હતી. નિર્ણાયક મેચમાં જોશના ચિનપ્પાનો હોંગકોંગની હો ત્ઝે લોક સામે સીધી ગેમમાં પરાજય થયો હતો. આ હાર સાથે, ભારતનું અભિયાન બ્રોન્ઝ મેડલ સાથે સમાપ્ત થયું, અને હોંગકોંગ ફાઇનલમાં પહોંચ્યું.

જો ભારતના મેડલ ટેલીની વાત કરીએ એશિયન ગેમ્સ 2026માં ટીમ ઈન્ડિયા 8માં સ્થાને છે. 10 ગોલ્ડ મેડલ, 22 સિલ્વર મેડલ અને 30 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 62 મેડલ છે. એશિયન ગેમ્સની મેડલ ટેલીમાં ચીન સૌથી ટોપ પર છે. બીજા નંબર પર જાપાન ત્યારબાદ કોરિયા છે. ભારતનું સ્થાન મેડલ ટેલીમાં ટોપ 8માં છે.

ફાઇનલ બપોરે 12 વાગ્યે યોજાશે

અનિશ ભાનવાલાએ શૂટિંગમાં 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. તે કુલ 576 પોઈન્ટ (ફાઇનલ સિરીઝમાં ફક્ત 94 પોઈન્ટ) સાથે ક્વોલિફિકેશનમાં 9મા સ્થાને રહ્યો. પરંતુ તેને બીજી તક મળી કારણ કે સાઉથ કોરિયાના ત્રણ શૂટર્સ ટોપ 8માં હતા અને એક દેશના માત્ર બે શૂટર્સ જ ફાઇનલમાં આગળ વધી શકે છે. તેથી આ એશિયન ગેમ્સમાં શૂટિંગ ઇવેન્ટમાં ભારત માટે મેડલ જીતવાની આ છેલ્લી તક હશે. ફાઇનલ બપોરે 12 વાગ્યે યોજાશે.

Breaking News : ભારતે Asian Games 2026માં 9મો ગોલ્ડ મેડલ જીત્યો, નીરુએ બીજો ગોલ્ડ મેડલ જીત્યો અહી ક્લિક કરો

 

Follow Us
આજનું રાશિફળ : વૃષભના સિતારા બુલંદ, વૃશ્ચિકને નવી ભાગીદારીમાં નફો
આજનું રાશિફળ : વૃષભના સિતારા બુલંદ, વૃશ્ચિકને નવી ભાગીદારીમાં નફો
15 કરોડના પ્લોટ મુદ્દે કોંગ્રેસે યુસુફ પઠાણને 'પ્લોટ ચોર' ગણાવ્યા
15 કરોડના પ્લોટ મુદ્દે કોંગ્રેસે યુસુફ પઠાણને 'પ્લોટ ચોર' ગણાવ્યા
DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
DGVCL એ આજથી ઔદ્યોગિક વીજકાપ રદ કર્યો
અરે વાહ! ગુજરાતી ગરબામાં પંજાબી યુવકો ઝૂમી ઉઠ્યા
અરે વાહ! ગુજરાતી ગરબામાં પંજાબી યુવકો ઝૂમી ઉઠ્યા
કમોડમાં આઇસ્ક્રીમ અને યુરીનલમાં ડ્રિંક્સ, દુનિયાનું સૌથી 'અનોખું કેફે'
કમોડમાં આઇસ્ક્રીમ અને યુરીનલમાં ડ્રિંક્સ, દુનિયાનું સૌથી 'અનોખું કેફે'
પ્રજા પાણીનો પોકાર પાડે તે પહેલા સરકાર મધ્યસત્ર ચૂંટણી યોજી મત લઈ લેશે
પ્રજા પાણીનો પોકાર પાડે તે પહેલા સરકાર મધ્યસત્ર ચૂંટણી યોજી મત લઈ લેશે
અમરેલી ગોલ્ડ લોનના વિવાદમાં બેંકમાં તોડફોડ, મેનેજરને ઇજા
અમરેલી ગોલ્ડ લોનના વિવાદમાં બેંકમાં તોડફોડ, મેનેજરને ઇજા
જામનગરમાં કુલ 229 કિલો વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો
જામનગરમાં કુલ 229 કિલો વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો
ગુજરાત ST નિગમ દ્વારા દિવાળી સ્પેશિયલ 8,000થી વધુ વધારાની ટ્રિપ્સ
ગુજરાત ST નિગમ દ્વારા દિવાળી સ્પેશિયલ 8,000થી વધુ વધારાની ટ્રિપ્સ
આણંદના PI રાજદીપસિંહ વનાર ₹40,000ની લાંચ લેતા ઝડપાયા
આણંદના PI રાજદીપસિંહ વનાર ₹40,000ની લાંચ લેતા ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">