કોરોના વાયરસના ખતરાને લઈ BCCIનો મહત્વનો નિર્ણય, IPL 15 એપ્રિલ સુધી મુલતવી રાખી

|

Mar 16, 2020 | 10:51 AM

IPL 2020 15 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે. કોરોના વાયરસના પ્રકોપની વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. IPLની 13મી સિઝનની શરૂઆત હવે 15 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે. નક્કી કાર્યક્રમ મુજબ 29 માર્ચથી IPLની શરૂઆત થવાની હતી. Board of Control for Cricket in India (BCCI): We have decided to suspend #IPL2020 till April […]

કોરોના વાયરસના ખતરાને લઈ BCCIનો મહત્વનો નિર્ણય, IPL 15 એપ્રિલ સુધી મુલતવી રાખી

Follow us on

IPL 2020 15 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે. કોરોના વાયરસના પ્રકોપની વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. IPLની 13મી સિઝનની શરૂઆત હવે 15 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે. નક્કી કાર્યક્રમ મુજબ 29 માર્ચથી IPLની શરૂઆત થવાની હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે WHOએ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. ભારતે 15 એપ્રિલ સુધી વીઝા પર પ્રતિબંધ લગાવી દીધો છે અને વિદેશી ખેલાડીઓ માટે IPLમાં સામેલ થવું સંભવ નથી. IPL ગવર્નિગ કાઉન્સિલ બેઠક 14 માર્ચે થશે. જેમાં અંતિમ નિર્ણય લેવાની સંભાવના છે. ત્યારે BCCI પહેલા જ હાલમાં આફ્રિકા સામે વન-ડે સીરીઝની બાકી બે મેચ ખાલી સ્ટેડિયમમાં કરાવવાની જાહેરાત કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: જમ્મૂ-કાશ્મીર: ફારૂક અબ્દુલ્લાને નજરકેદમાંથી મુક્ત કરવા આદેશ, 4 ઓગસ્ટથી હતા નજરબંધ

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:46 am, Fri, 13 March 20

Next Article