ભારતીય ટીમને ઓસ્ટ્રેલીયા ત્રણેય ફોર્મેટમાં આપી શકે છે હાર, જાણો કયા છે ત્રણ મહત્વનાં કારણ

હાલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર છે, જ્યાં તેની શરુઆત જ નિરાશાજનક રહી છે. ભારતીય ટીમે સીરીઝની શરુઆતની પ્રથમ બંને વન ડેમાં હારનો સામનો કરવો પડ્યો છે. બંને મેચમાં ભારતીય બોલરોએ રન પણ ખૂબ લુટાવી દીધા. જોકે બેટ્સમેનોએ પ્રદર્શન સારુ કરવાનો પ્રયાસ કર્યો હતો. કાંગારુની ટીમે બંને વન ડે મેચમાં 350 થી વધુ રન નો […]

ભારતીય ટીમને ઓસ્ટ્રેલીયા ત્રણેય ફોર્મેટમાં આપી શકે છે હાર, જાણો કયા છે ત્રણ મહત્વનાં કારણ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 01, 2020 | 12:04 PM

હાલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર છે, જ્યાં તેની શરુઆત જ નિરાશાજનક રહી છે. ભારતીય ટીમે સીરીઝની શરુઆતની પ્રથમ બંને વન ડેમાં હારનો સામનો કરવો પડ્યો છે. બંને મેચમાં ભારતીય બોલરોએ રન પણ ખૂબ લુટાવી દીધા. જોકે બેટ્સમેનોએ પ્રદર્શન સારુ કરવાનો પ્રયાસ કર્યો હતો. કાંગારુની ટીમે બંને વન ડે મેચમાં 350 થી વધુ રન નો સ્કોર ખડક્યો હતો. ભારતીય ટીમના અત્યાર સુધીના પ્રદર્શન ને જોઇને લાગી રહ્યુ છે છે કે, આ દૌર તેમના માટે ખુબ લાંબો રહેનારો છે. ટીમના અત્યાર સુધીના પ્રદર્શનને જોઇને લાગતુ નથી ઓસ્ટ્રેલીયાની ટીમને તેઓ કોઇ પડકાર આપી શકે. ફીલ્ડીંગ થી લઇને દરેક રીતે ભારતીય ટીમ યોગ્ય લયામાં જોવા મળતી નથી.

ભારતીય ટીમ  વન ડે સીરીઝ તો હારી ચુકી છે. પરંતુ એમ લાગે છે કે, આ પ્રવાસમાં દરેક સીરીઝમાં મુશ્કેલીઓનો સામનો કરી પડવો શકે છે. ઇંગ્લેંડના પુર્વ કેપ્ટન માઇકલ વોન એ પણ હાલમાં જ એક ટ્વીટ કરીને લખ્યુ છે કે, ઓસ્ટ્રેલીયા આ પ્રવાસમાં ભારતીય ટીમને ત્રણેય ફોર્મેટમાં આસાની થી હરાવી દેશે. તો હવે હાર માટે ના કારણો પણ હવે સામે આવવા લાગ્યા છે. જેમાં આ ત્રણ કારણોને હાર માટે ના મુખ્ય માનવામા આવે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

1. રોહિત શર્મા જેવા દિગ્ગજ બેટ્સમેનનુ ટીમમાં ના હોવુઃ ભારતીય ટીમ રોહિત વિના જ પ્રવાસ પર પહોંચી છે. જે મુશ્કેલ સાબિત થઇ રહ્યુ છે. તે એકલા દમ પર મેચ જીતાડી શકવાની ક્ષમતા ધરાવે છે. પ્રથમ બે વન ડેમાં તેની ખોટ જરુર સાલી છે. જેમ કે બીજી વન ડેમાં 390 ના પીછો કરતા 51 રન થી હાર મળી. જો આવામાં રોહિતની હાજરી હોત તો અલગ જ સ્થિતી હોત. તે મોટી ઇનીંગ માટે પણ જાણીતો છે. ઓસ્ટ્રેલીયાની સ્થિતી થી જાણકાર છે. તેની ખોટ ટી-20 સીરીઝમાં પણ પડનારી છે.

2. બોલરોનુ ફોર્મામાં ના હોવુઃ ભારતીય ટીમના બોલરોની હાલત પ્રથમ બંને વન ડેમાં ખૂબ જ ખરાબ રહી હતી. ચહલ, બુમરાહ અને શામી જેવા બોલરો પણ મોંઘા સાબીત થયા. આ કારણે મયંક અગ્રવાલ પાસે બોલીંગ કરાવવી પ઼ડી હતી. તો હાર્દિક પંડ્યાને પણ બોંલીગ આપવા મજબુર થવુ પડ્યુ હતુ. બોલરો લયમાં પણ નથી અને આગળ પણ મુશ્કેલીઓ હજુ વધી શકે છે. ટેસ્ટ સીરીઝમાં ઇશાંત શર્મા પણ નથી. ટી-20માં બુમરાહ અને શામીને આરામ પર રાખી શકાય છે, એનો ફાયદો પણ કાંગારુ મેળવી શકે છે.Ind vs aus Karo ya maro ni sthiti sathe ravivar no jung virat sena e khelvo padse series bachava mahatvani match

3. વિરાટ કોહલીની ત્રણ ટેસ્ટમાં ગેરહાજરીઃ વન ડે સીરીઝ તો ભારત ગુમાવી ચુક્યુ છે, હવે ટી-20 સીરીઝ માં પણ મુશ્કેલી આવનારી છે. જોકે મોટો ઝટકો તો ટેસ્ટ સીરીઝમાં લાગનારો છે. કારણ કે વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટ મેચ રમીને પેટરનીટી લીવ પર પરત ભારત જશે. ઇશાંત શર્મા અને રોહિત શર્માની પણ ખોટ વર્તાઇ શકે છે. આમ આ આવી સ્થિતીમાં ભારતીય ટીમ કમજોર થઇ જશે અને, ટેસ્ટ સીરીઝ પણ ભારતના પક્ષમાં રહેવાની સંભાવના ઓછી રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
g clip-path="url(#clip0_868_265)">