BCCI: ટીમ ઇન્ડીયા જુલાઇ માસમાં શ્રીલંકા સામે રમશે સિરીઝ, સૌરવ ગાંગુલીએ કહી વાત

ભારતીય ક્રિકેટ ટીમ ના ખેલાડીઓ હાલમાં આઇપીએલ 2021 સસ્પેન્ડ થવાને લઇને ઘરે છે. જોકે તેના બાદ તેમણે ઇંગ્લેંડ પ્રવાસ (England Tour) ખેડવાનો છે, જ્યાં ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ ઉપરાંત ઇંગ્લેંડ થી તેણે પાંચ ટેસ્ટ મેચ પણ રમવાની છે.

BCCI: ટીમ ઇન્ડીયા જુલાઇ માસમાં શ્રીલંકા સામે રમશે સિરીઝ, સૌરવ ગાંગુલીએ કહી વાત
Team India
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 09, 2021 | 10:13 PM

ભારતીય ક્રિકેટ ટીમ ના ખેલાડીઓ હાલમાં આઇપીએલ 2021 સસ્પેન્ડ થવાને લઇને ઘરે છે. જોકે તેના બાદ તેમણે ઇંગ્લેંડ પ્રવાસ (England Tour) ખેડવાનો છે, જ્યાં ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ ઉપરાંત ઇંગ્લેંડ થી તેણે પાંચ ટેસ્ટ મેચ પણ રમવાની છે. આ દરમ્યાન ટીમ ઇન્ડીયાને એક અન્ય સિરીઝ રમવાની છે. બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ આ અંગે જાણકારી આપી છે. તેમણે કહ્યુ હતુ કે, જુલાઇમાં ભારતીય ટીમ (Indian Team) શ્રીલંકાના પ્રવાસે જવાની યોજના છે. જે પ્રવાસ પર ત્રણ વન ડે અને પાંચ T20 મેચ રમાશે.

સૌરવ ગાંગુલીએ એક સ્પોર્ટસ મિડીયા સંસ્થા સાથે કરેલી વાતચિત મુજબ ભારતે ત્રણ વન ડે અને પાંચ T20 મેચ માટે શ્રીલંકા જવાનુ છે. જે પ્રવાસ જુલાઇમાં થવાની સંભાવના છે. જોકે તે અંગે હાલમાં કોઇ શિડ્યુલ સામે આવ્યુ નથી. હવે અહીં એક વાત એ પણ છે કે, ભારતીય ટીમ જૂન મહિનામાં ઇંગ્લેંડ પ્રવાસ પર હશે. તો શ્રીલંકા માટે ટીમ ઇન્ડીયા પરત ભારત આવશે અને અહીં થી શ્રીલંકા જશે ? શુ તે શ્રીલંકા પ્રવાસ બાદ ફરી થી ઇંગ્લેંડ જશે જ્યાં ઓગષ્ટમાં તેણે પાંચ ટેસ્ટ ની સિરીઝ રમવાની છે. જો એમ થશે તો પસંદગીકારોએ અત્યાર થી જ ઇંગ્લેંડ પ્રવાસ માટે ટીમ ઇન્ડીયાનુ એલાન કેમ કર્યુ. આમ પણ ભારત ઇંગ્લેંડ વચ્ચે ટેસ્ટ સિરીઝમાં ઓછામાં ઓછા ત્રણેક મહીના છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

વર્ષ ભર વ્યસ્ત રહેશે ભારતીય ટીમ ભારતીય ખેલાડીઓ કોરોના કાળમાં લગાતાર ક્રિકેટ રમી રહ્યા છે. નવેમ્બર થી જાન્યુઆરી સુધી ઓસ્ટ્રેલીયા પ્રવાસ. ત્યાર બાદ જાન્યુઆરી થી માર્ચ સુધી ઇંગ્લેંડ સામેની સિરીઝ. ત્યાર બાદ આઇપીએલ શરુ થઇ હતી. હવે જૂન મહીનામાં ઇંગ્લેંડ પ્રવાસ કરશે. વર્ષના અંતના મહિનાઓમાં પણ ટીમ ઇન્ડીયાએ ખૂબ ક્રિકેટ રમવાની છે. જેમાં ટી20 વિશ્વકપ ઉપરાંત દક્ષિણ આફ્રિકા સામે પણ સિરીઝ પ્રસ્તાવિત છે. સાથે જ ન્યુઝીલેન્ડ પણ ભારત પ્રવાસે આવશે. આ ઉપરાંત આઇપીએલ 2021 ની બાકી મેચોનુ આયોજન પર પણ કામ શરુ થયુ છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">