BIG BREAKING : હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી ઉઠાવી લેવાયો, ન્યૂઝીલૅંડ પ્રવાસે જઈ શકે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મહિલાઓ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી બદલ પ્રતિબંધિત કરાયેલા ટીમ ઇન્ડિયાના બે યુવા ખેલાડીઓ હાર્દિક પટેલ અને કેએલ રાહુલ પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી ઉઠાવી લીધો છે. બીસીસીઆઈની વહીટદાર સમિતિ (સીઓએ)એ ગુરુવારે મોડી સાંજે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું કે આ બંને ખેલાડીઓ પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી નાબૂદ કરવામાં આવે છે. લોકપાલની નિમણુકમાં થઈ […]

BIG BREAKING : હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી ઉઠાવી લેવાયો, ન્યૂઝીલૅંડ પ્રવાસે જઈ શકે
Follow Us:
| Updated on: Jan 24, 2019 | 1:05 PM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મહિલાઓ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી બદલ પ્રતિબંધિત કરાયેલા ટીમ ઇન્ડિયાના બે યુવા ખેલાડીઓ હાર્દિક પટેલ અને કેએલ રાહુલ પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી ઉઠાવી લીધો છે.

બીસીસીઆઈની વહીટદાર સમિતિ (સીઓએ)એ ગુરુવારે મોડી સાંજે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું કે આ બંને ખેલાડીઓ પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી નાબૂદ કરવામાં આવે છે. લોકપાલની નિમણુકમાં થઈ રહેલા વિલંબના પગલે આ પ્રતિબંધ ઉઠાવવામાં આવે છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

આ પણ વાંચો : જયંતી ભાનુશાળી હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીએ કરાવી હત્યા, જુઓ VIDEO અને જાણો કેમ કરાઈ આ હત્યા ?

બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં જણાવ્યું, ‘કોઈ પણ ક્રિકેડ ખેટાલી પર તમામ પ્રકારના આરોપોનો મામલો સાંભળવા માટે બીસીસીઆઈના લોકપાલની જરૂર હોય છે, પણ લોકપાલની નિમણુક સુપ્રીમ કોર્ટમાં પેંડિંગ છે. તેથી સીઓએનું માનવું છે કે બંને ખેલાડીઓ પર જે વચગાળાનો પ્રતિબંધ લગાવાયો હતો, તેને તાત્કાલિક ઉઠાવી લેવામાં આવે.’

આ પણ વાંચો : ક્યાં ખોવાઈ ગઈ ‘જુમ્મા ચુમ્મા’ ગર્લ ? ફિલ્મોથી કેમ દૂર થઈ ગઈ આ જાણીતી અભિનેત્રી ? આજ-કાલ શું કરી રહી છે અને ક્યાં રહે છે ?

કૉફી વિથ કરણ શોમાં હાર્દિક પંડ્યાના મહિલાઓ પર વિવાદાસ્પદ નિવેદન બાદ હાર્દિક અને તે શોમાં હાજર કેએલ રાહુલ બંને પર પ્રતિબંધ ફરમાવાયો હતો. તેના પગલે બંને ખેલાડીઓએ ઑસ્ટ્રેલિયા પ્રવાસ અધવચ્ચેથી છોડીને ભારત બરત ફરવું પડ્યુ હતું.

બીસીસીઆઈએ હવે પ્રતિબંધ હાલ ઉઠાવી લેતા, હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલના ન્યૂઝીલૅંડ પ્રવાસનો માર્ગ મોકળો થઈ ગયો છે.

[yop_poll id=788]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
g clip-path="url(#clip0_868_265)">