AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાંગ્લાદેશના shakib al hasan ને મળ્યો પ્લેયર ઑફ ધ મંથનો એવોર્ડ, 3 ભારતીય ખેલાડીને પણ આ એવોર્ડ મળી ચૂક્યો છે

બાંગ્લાદેશનો સ્ટાર ઓલરાઉન્ડ શાકિબ અલ હસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પ્લેયર ઓફ ઘ મંથનો એવોર્ડ જીત્યો છે.

બાંગ્લાદેશના shakib al hasan ને મળ્યો પ્લેયર ઑફ ધ મંથનો એવોર્ડ, 3 ભારતીય ખેલાડીને પણ આ એવોર્ડ મળી ચૂક્યો છે
બાંગ્લાદેશના shakib al hasan મળ્યો પ્લેયર ઑફ ધ મંથનો એવોર્ડ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 10:00 AM
Share

shakib al hasan : બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર (bangladesh allrounder )શાકિબ અલ હસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) (International Cricket Council)પ્લેયર ઓફ ધ મંથ (Player of the Month)નો એવોર્ડ જીત્યો છે. શાકિબ છેલ્લા મહિને ઝિમ્બામ્બે વિરુદ્ધની સિરીઝમાં ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું હતુ. તેમણે ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતુ.

શાકિબને હરારે સ્પોર્ટસ ક્લબમાં બીજી વનડેમાં ઝિમ્બામ્બે પર બાંગ્લાદેશની ત્રણ વિકેટથી જીત બાદ અણનમ 96 રન કર્યા હતા. ટી 20માં શાકિબ હસને 7 ઈકોનમી રેટમાંથી ત્રણ વિકેટ ઝડપી હતી.

તે આઇસીસી (International Cricket Council)ટી 20ની રેન્કિંગમાં પણ ટોચનો ઓલરાઉન્ડર છે.શાકિબે ઓસ્ટ્રેલિયાના મિશેલ માર્શ અને વેસ્ટઈન્ડિઝના હેડન વૉલ્શ જૂનિયરને પછાડી પ્લેયર ઓફ ધ મંથનો (Player of the Month)એવોર્ડ જીત્યો છે. શાકિબે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સાત મેચની ટી 20 સીરિઝમાં પણ સારું પ્રદર્શન કર્યું હતુ.

તેમણે અંતિમ મેચમાં કાંગારું ટીમના 4 બેટ્સમેનને પવેલિયન મોકલ્યા હતા પરંતુ ચોથા મેચમાં તેમની એક જ ઓવરમાં 5 છગ્ગા વિરોધી ટીમે ફટકાર્યા હતા.

આઈસીસી (International Cricket Council)એ આ વર્ષથી જ આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ (Player of the Month)એવોર્ડની શરૂઆત કરી છે. અત્યાર સુધીમાં ત્રણ ભારતીય, બે બાંગ્લાદેશી, એક પાકિસ્તાન અને એક ન્યૂઝીલેન્ડના ખેલાડીને આ ખિતાબ મળ્યો છે.

આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ મેળવનાર ખેલાડીઓ:

  • જાન્યુઆરી – રિષભ પંત
  • ફેબ્રુઆરી – આર. અશ્વિન
  • માર્ચ – ભુવનેશ્વર કુમાર
  • એપ્રિલ – બાબર આઝમ
  • મે – મુશફિકુર રહીમ
  • જૂન – ડેવોન કોનવે
  • જુલાઈ – શાકિબ અલ હસન

આ પણ વાંચો : Benefits of Cashew : ત્વચા, વાળ અને આંખો માટે કાજુના ફાયદા વિશે જાણો

આ પણ વાંચો : Tokyo olympics: ટોક્યો ઓલિમ્પિક પૂર્ણ થયા બાદ 24 વર્ષની ગોલ્ડ મેડાલિસ્ટ મહિલા ખેલાડીનું મોત

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">