ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ સીરીઝ માટે નહી રોકાય હાર્દિક પંડ્યા, કહ્યુ ચાર મહિનાથી પુત્રને જોયો નથી

હાર્દીક પંડ્યાએ ઓસ્ટ્રેલીયા પ્રવાસથી ભારત પરત ફરી રહ્યો છે. તે ટેસ્ટ સીરીઝ માટે ઓસ્ટ્રેલીયામાં રોકાનાર નથી. આ પહેલા તેણે બીજી ટી20 મેચ પછી કહ્યુ હતુ કે, ટીમ મેનેજમેન્ટ ઇચ્છશે તો તે રોકાઇ જશે. સિડનમાં ત્રીજી ટી20 મેચ બાદ હાર્દીકે સ્વદેશ પરત ફરવાનુ કહ્યુ છે. વન ડે અને ટી20 સીરીઝમાં તેના પ્રદર્શનને લઇને તેને ટેસ્ટ ટીમમાં […]

ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ સીરીઝ માટે નહી રોકાય હાર્દિક પંડ્યા, કહ્યુ ચાર મહિનાથી પુત્રને જોયો નથી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 09, 2020 | 8:38 AM

હાર્દીક પંડ્યાએ ઓસ્ટ્રેલીયા પ્રવાસથી ભારત પરત ફરી રહ્યો છે. તે ટેસ્ટ સીરીઝ માટે ઓસ્ટ્રેલીયામાં રોકાનાર નથી. આ પહેલા તેણે બીજી ટી20 મેચ પછી કહ્યુ હતુ કે, ટીમ મેનેજમેન્ટ ઇચ્છશે તો તે રોકાઇ જશે. સિડનમાં ત્રીજી ટી20 મેચ બાદ હાર્દીકે સ્વદેશ પરત ફરવાનુ કહ્યુ છે. વન ડે અને ટી20 સીરીઝમાં તેના પ્રદર્શનને લઇને તેને ટેસ્ટ ટીમમાં સામેલ કરી શકાય છે તેમ આશા હતી.

હાર્દીક પડંયાએ ઓસ્ટ્રેલીયા સામેની ત્રીજી અને અંતિમ ટી20 બાદ આ અંગે કહ્યુ હતુ. મારે સ્વદેશ પરત ફરવુ જોઇએ, પરીવાર સાથે હવે કેટલોક સમય વિતાવવો જોઇએ. હું ચારેક મહિના થી મારા પુત્ર ને જોયો નથી. એટલે જ હવે મારા પરીવારની સાથે સમય વિતાવવા માંગુ છુ. ટેસ્ટ ક્રિકેટમાં વાપસીને લઇને પૂછાયેલા પ્રશ્નમાં તેણે કહ્યુ હતુ કે, કદાચ ભવિષ્યમાં મને ખ્યાલ નથી કદાચ.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ પહેલા હાર્દીક પંડ્યાને ટેસ્ટ સીરીઝને લઇને રોકાવા અંગે પુછવામાં આવતા તેણે ઇચ્છા વ્યક્ત કરી હતી. તેણે બીજી ટી20 મેચ બાદ આ અંગે કહ્યુ હતુ કે, તે એક અલગ ફોર્મેટ છે, મને લાગે છે કે મારે એમ કરવાની જરુર છે, મને તેમા કોઇ મુશ્કેલી નથી પરંતુ ટીમ મેનેજમેન્ટે નિર્ણય કરવાનો હોય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">