ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમ્યાન ક્વોરન્ટાઈન થયેલા વિરાટ કોહલી કેવી રીતે પસાર કરે છે સમય, જાણો શું કહે છે વિરાટ

|

Nov 17, 2020 | 6:04 PM

ટીમ ઈન્ડીયા પોતાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે સિડનીમાં રોકાયેલી છે. ન્યુ સાઉથ વેલ્સ સરકારે ભારતીય ટીમને બે સપ્તાહ માટે ક્વોરન્ટાઈન દરમ્યાન પ્રેકટીસ કરવા માટેની પરવાનગી આપી છે. ભારતીય ટીમ બ્લેક ટાઉન આંતરરાષ્ટ્રીય પાર્કમાં પ્રેકટીસ કરી રહી છે. જેને બાયો બબલના રુપે આયોજન તૈયાર કરવામાં આવ્યુ છે. ક્વોરન્ટાઈન દરમ્યાન વિરાટ કોહલીનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. […]

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમ્યાન ક્વોરન્ટાઈન થયેલા વિરાટ કોહલી કેવી રીતે પસાર કરે છે સમય, જાણો શું કહે છે વિરાટ

Follow us on

ટીમ ઈન્ડીયા પોતાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે સિડનીમાં રોકાયેલી છે. ન્યુ સાઉથ વેલ્સ સરકારે ભારતીય ટીમને બે સપ્તાહ માટે ક્વોરન્ટાઈન દરમ્યાન પ્રેકટીસ કરવા માટેની પરવાનગી આપી છે. ભારતીય ટીમ બ્લેક ટાઉન આંતરરાષ્ટ્રીય પાર્કમાં પ્રેકટીસ કરી રહી છે. જેને બાયો બબલના રુપે આયોજન તૈયાર કરવામાં આવ્યુ છે. ક્વોરન્ટાઈન દરમ્યાન વિરાટ કોહલીનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. ભારતીય ટીમ 14 દિવસ માટે પુલમેન હોટલમાં રોકાઈ છે. હોટલના અધિકારીઓએ ભારતીય કેપ્ટનને રોકાણ કરવા માટે ખાસ પેન્ટ હાઉસ સ્યુટ ફાળવ્યો છે. જેમાં ઓસ્ટ્રેલિયાનો રગ્બી રમતનો દિગ્ગજ ખેલાડી બ્રેડ ફિટલર રોકાણ કરતો હોય છે.

https://twitter.com/imVkohli/status/1328580033829613570?s=20

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ક્વોરન્ટાઈન સમયગાળો પસાર કરી રહેલા વિરાટ કોહલીએ પોતાના રુમનો એક ફોટો શેર કર્યો છે. જેમાં તેણે બતાવ્યુ છે કે તે આ દરમ્યાન શું કરી રહ્યો છે. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા લખ્યુ છે કે, ક્વોરન્ટાઈન ડાયરીઝ, ઈસ્ત્રી કર્યા વિનાનું ટી શર્ટ, આરામદાયક સોફા અને જોવા માટે એક સારી સિરીઝ ( વેબ સિરીઝ) વિરાટ કોહલી આગામી ક્રિકેટ સિરીઝ માટે ખુબ જ ઉત્સાહીત છે, પરંતુ તે એડીલેડમાં 17 થી 21 ડિસેમ્બરમાં રમાનારી પ્રથમ ડે નાઈટ ટેસ્ટ મેચ પછી પોતાના પ્રથમ સંતાનના જન્મને લઈને પરત ભારત ફરશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ બંધ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:02 pm, Tue, 17 November 20

Next Article