મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ બંધ

7 મહિના બાદ ઓક્ટોબરમાં શરૂ થયેલી દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ એક વખત ફરી બંધ થવાની છે. IRCTCએ જાહેરાત કરી છે કે તે લખનઉં-દિલ્હી અને મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ટ્રેનોનું પરિચાલનને રદ કરી દેશે. મુસાફરો ના મળવાના કારણે તેજસ એક્સપ્રેસ બંધ કરવામાં આવી રહી છે. કોરોના મહામારીને રોકવા માટે લાગૂ કરેલા લોકડાઉનના કારણે તેજસ એક્સપ્રેસનો […]

મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ બંધ
Follow Us:
| Updated on: Nov 17, 2020 | 5:35 PM

7 મહિના બાદ ઓક્ટોબરમાં શરૂ થયેલી દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ એક વખત ફરી બંધ થવાની છે. IRCTCએ જાહેરાત કરી છે કે તે લખનઉં-દિલ્હી અને મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ટ્રેનોનું પરિચાલનને રદ કરી દેશે. મુસાફરો ના મળવાના કારણે તેજસ એક્સપ્રેસ બંધ કરવામાં આવી રહી છે. કોરોના મહામારીને રોકવા માટે લાગૂ કરેલા લોકડાઉનના કારણે તેજસ એક્સપ્રેસનો પરિચાલન 19 માર્ચથી બંધ હતો. મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસે 17 ઓક્ટોબરથી પરિચાલન ફરીથી શરૂ કરવામાં આવી હતી.

ahmedabad mumbai tejas express train passengers to get rupees 100 each for train delay ahmedabad mumbai tejas express train modi padi darek musafar ne malse aatlu vadtar

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

લખનઉં-નવી દિલ્હીની વચ્ચે દોડનારી તેજસ એકસપ્રેસના સંચાલન આગામી 23 નવેમ્બરથી જ્યારે અમદાવાદ-મુંબઈની વચ્ચે ચાલનારી તેજસ એક્સપ્રેસનું સંચાલન આગામી 24 નવેમ્બરથી બંધ થશે. IRCTCએ એક નિવેદનમાં કહ્યું કે કોરોના મહામારીના કારણે સીટો ખાલી હોવાના કારણે IRCTC તેજસ ટ્રેનોનું તમામ પ્રસ્થાન રદ કરવાનો નિર્ણય કર્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">