IND vs NZ: ઓકલેન્ડમાં પ્રથમ ટી-20 મેચમાં વરસાદ બનશે વિઘ્ન?

ભારતીય ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર છે. જ્યાં ભારતીય ટીમ 5 મેચની ટી-20 સીરીઝ રમશે. આ વર્ષે યોજાનારા વિશ્વ કપને ધ્યાનમાં રાખતા આ સીરીઝ ખુબ મહત્વની માનવામાં આવી રહી છે. સીરીઝની પ્રથમ મેચ આજે ઓકલેન્ડના ઈડન પાર્ક મેદાન પર રમાશે. Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં […]

IND vs NZ: ઓકલેન્ડમાં પ્રથમ ટી-20 મેચમાં વરસાદ બનશે વિઘ્ન?
Follow Us:
| Updated on: Jan 24, 2020 | 5:16 AM

ભારતીય ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર છે. જ્યાં ભારતીય ટીમ 5 મેચની ટી-20 સીરીઝ રમશે. આ વર્ષે યોજાનારા વિશ્વ કપને ધ્યાનમાં રાખતા આ સીરીઝ ખુબ મહત્વની માનવામાં આવી રહી છે. સીરીઝની પ્રથમ મેચ આજે ઓકલેન્ડના ઈડન પાર્ક મેદાન પર રમાશે.

auckland weather forecast india vs new zealand 1st t20i will rain play spoilsport IND vs NZ auckland ma 1st T-20 match ma varshad banse vighna?

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઓકલેન્ડના વાતાવરણ પર નજર કરવામાં આવે તો ત્યાં આજે સવારે વરસાદ વરસ્યો છે પણ ત્યારબાદ તડકો આવ્યો છે. મેચ ભારતીય સમય મુજબ બપોરે 12.20 વાગ્યે શરૂ થશે. હવામાનની આગાહી મુજબ ઝરમર ઝરમર વરસાદના કારણે મેચ શરૂ થવામાં થોડો સમય લાગી શકે છે, ત્યારે ભારે વરસાદની સંભાવના નથી. ઓછી ઓવરની મેચ પણ ફેન્સને મેચ જોવા જરૂર મળશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઓકલેન્ડના ઈડન પાર્કમાં તાજેતરમાં જ ઈંગ્લેન્ડ સામે વરસાદથી વિક્ષેપિત ટી-20 મેચમાં ઓવરો કાપવામાં આવી હતી. મેચ 11-11 ઓવરની મેચ ટાઈ રહી હતી અને તે પછી મેચમાં સુપર ઓવરનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ઈંગ્લેન્ડનો વિજય થયો હતો. રસપ્રદ વાત એ છે કે બંને ટીમોએ મેચ દીઠ 11.2 ઓવરમાં 13.27ની રનરેટથી રન બનાવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">