Rashifal 26 April 2021: આજના રાશિફળમાં જાણો કઈ રાશિ માટે આવશે શુભ સમાચાર

આજના રાશિફળમાં વાંચો કઇ રાશિના લોકો સોમવારનો દિવસ ફળશે, અને કઇ રાશિ માટે આવી શકે છે શુભ સમાચાર. વાંચો આજનું રાશિફળ અને જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ અને કેટલું સાથ આપશે આપનું ભાગ્ય

Rashifal 26 April 2021: આજના રાશિફળમાં જાણો કઈ રાશિ માટે આવશે શુભ સમાચાર
Rashifal 26 April 2021
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 26, 2021 | 6:45 AM

Rashifal 26 April 2021 : આજના રાશિફળમાં વાંચો કઇ રાશિના લોકોને સોમવારનો દિવસ ફળશે, અને કઇ રાશિ માટે આવી શકે છે શુભ સમાચાર. વાંચો આજનું રાશિફળ અને જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ અને કેટલું સાથ આપશે આપનું ભાગ્ય

મેષ : નાણાંકીય કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. મનોરંજન, સંતાન સંબંધી કાર્યોમાં ધન ખર્ચ થશે. શિક્ષણ સંબંધી કાર્યોમાં ગહન શોધ થશે. પદ-પ્રતિષ્ઠા સંબંધી કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ. ધાર્મિક ક્ષેત્રમાં ભાગ્‍યવર્ધક યાત્રાઓનો વિશેષ યોગ. કલાત્‍મક કાર્ય થશે.

વૃષભ : ધૈર્યથી વ્‍યાપારિક કાર્યોને પૂર્ણ કરો. નવા કાર્યોથી દૂર રહો. ધાર્મિક યાત્રાનો યોગ, વ્‍યાપારમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ. વિવાદ, કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેત રહેવું, મિત્ર, સંતાન પક્ષ સંબંધી સમસ્‍યાઓને લગતી યાત્રા અને ખર્ચનો યોગ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મિથુન : નવા આર્થિક સ્ત્રોતો પર કાર્ય થશે. વ્‍યાપારિક ભાગીદારીથી લાભ પ્રાપ્ત થશે. વ્‍યાપારમાં નાણાંકીય મુશ્‍કેલીઓનો યોગ. બૌદ્ધિક હેરાનગતિ શક્‍ય. મિલકત સંબંધી કાર્યોમાં સક્રિયતા વધશે. વ્‍યાપારિક ભાગીદારીઓમાં વિશેષ વૃદ્ધિનો યોગ. ધાર્મિક સમસ્‍યાઓ પર વિચાર-વિમર્શનો યોગ.

કર્ક : ધર્મ આધ્‍યાત્‍મ સંબંધી કાર્યોમાં ગહન ચિંતનનો યોગ. વિવાદિત વ્‍યાપારિક કાર્યોમાં આર્થિક લાભનાં નવા સ્ત્રોત તરફ વિચાર-વિમર્શનો યોગ. પ્રિય વ્‍યક્‍તિથી ભેટ થશે. કાર્યોમાં ઉન્નતિ થશે. સ્‍ફૂર્તિ અને જોશ રહેશે. ધર્મ તરફ ઝોક રહેશે. કોઈ વ્‍યક્‍તિગત સમસ્‍યા ઉભી થઈ શકે છે.

સિંહ : ભાગ્‍યવર્ધક કાર્યોમાં અડચણ સંભવિત. બહારનાં ક્ષેત્રોની યાત્રા દરમ્‍યાન સાવધાની રાખવી, રોગ, ઋણ સંબંધી કાર્યોમાં સંયમ રાખવું. મિત્ર સહયોગ નહીં કરે. વેપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. કુટુંબનું વાતાવરણ નિરાશાજનક રહેવાથી ઉત્‍સાહ ઘટશે. વધુ ખર્ચ ન કરવો.

કન્યા : દૈનિક વ્‍યાપાર, કૌટુંબિક માંગલિક કાર્યો. ધાર્મિક કાર્યો માટે વિશેષ યાત્રાનો યોગ. ધર્મ આધ્‍યાત્‍મ સંબંધી ચિંતનનો યોગ. તમારી ઈચ્‍છાઓ તેમજ મહત્‍વકાંક્ષા પૂર્ણ થશે. મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે. તમારો આત્‍મવિશ્ચાસ વધશે.

તુલા : નાણાંકીય કાર્યોમાં સંશોધનનો યોગ. આર્થિક ક્ષેત્રે લંબિત પ્રકરણોમાં વિશેષ કાર્ય થશે. વેપારમાં રોકાણ માટે સમય સારો નથી. આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્‍થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્‍ન કરો.

વૃશ્ચિક : ખાનપાનમાં ગડબડીથી પેટમાં તકલીફ થઈ શકે છે. શારીરિક સ્‍વાસ્‍થ્‍યનું ધ્‍યાન રાખવું. ઋતુ પ્રમાણે આહાર લેવો. વિશેષ યાત્રાનો યોગ છે. બીજા પર વધુ વિશ્ચાસ ન કરવો. વ્‍યાપાર-વ્‍યવસાય સારો અને લાભદાયી રહેશે. માતા-પિતાનું આરોગ્‍ય ઠીક રહેશે. નવા સંબંધ લાભદાયક રહેશે.

ધન : કોઈ ચિંતાથી મુક્‍તિ મળશે. સમસ્‍યાઓ ઉકેલાશે. સંતાનને રોજગારના ક્ષેત્રે ઉન્નતિ મળશે. આવકના નવા સાધાન પ્રાપ્ત થશે. ઉદર સંબંધી સમસ્‍યા થઈ શકે છે. આર્થિક સ્‍થિતિ સામાન્‍ય રહેશે. નકામો વાદ-વિવાદ ન કરવો. નોકરો પર અતિવિશ્ચાસ ઠીક નથી.

મકર : જ્ઞાનવૃદ્ધિ માટે સ્‍વાધ્‍યાયમાં રુચિ વધશે. વેપાર સારો ચાલશે. અગત્‍યનું કાર્ય પૂર્ણ થવાથી પ્રસન્નતા થશે. વિરોધીથી સાવધાન રહેવું. સ્‍વાધ્‍યાયમાં રુચિ વધશે. સામાજિક, માંગલિક સમારોહમાં ભાગ લેવાના યોગ બનશે. દિવસ પ્રતિકૂળ રહી શકે છે.

કુંભ : કોઈ નામી વ્‍યક્‍તિથી મુલાકાત થશે. કુટુંબની સાથે મનોરંજનની તક મળશે. વ્‍યર્થ સમય નષ્ટ ન કરવો. વેપારમાં પ્રગતિ થશે. પુરુષાર્થનું પરિણામ તરત મળશે. સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે. પિતાથી વ્‍યાવસાયિક મુદ્દે ચર્ચા થઈ શકે છે.

મીન : યોગ્‍ય દિશામાં પ્રયત્‍ન કરવાથી અટકેલા નાણાં પાછા મળશે. અધિકારી તમારા કાર્યથી પ્રસન્ન થશે. મકાન સંબંધી સમસ્‍યાનું સમાધાન થશે. મનોરંજનમાં સમય પસાર થશે. કોઈ પણ કાર્ય માટે સ્‍વવિવેકથી, સમજી-વિચારીને નિર્ણય લેવો ઉત્તમ રહેશે. અધિકારી વર્ગનો સહયોગ મળશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">