Mangal Rashi Parivartan 2021: 20 જુલાઇથી ગ્રહોના સેનાપતિ મંગળનું સિંહ રાશિમાં ભ્રમણ, જાણો કઈ 4 રાશિઓ પર છે મોટી આફત

મંગળ ગ્રહ સાંજે 6 કલાકેને 19 મિનિટ પર સિંહ રાશિમાં ભ્રમણ કરશે. જ્યોતિષીઓનું કહેવું છે કે મંગલનું સિંહ રાશિમાં પરિભ્રમણ આ ચાર રાશિના જાતકોને ઘણું સંભાળીને રહેવું પડશે.

Mangal Rashi Parivartan 2021: 20 જુલાઇથી ગ્રહોના સેનાપતિ મંગળનું સિંહ રાશિમાં ભ્રમણ, જાણો કઈ 4 રાશિઓ પર છે મોટી આફત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 7:29 AM

Mangal Rashi Parivartan 2021: ગ્રહોના સેનાપતિ એટ્લે કે મંગળ ગ્રહ બુધવાર, 20 જુલાઇએ સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. મંગળ ગ્રહ સાંજે 6 કલાકેને 19 મિનિટ પર સિંહ રાશિમાં ભ્રમણ કરશે. જ્યોતિષીઓનું કહેવું છે કે મંગલનું સિંહ રાશિમાં પરિભ્રમણ આ ચાર રાશિના જાતકોને ઘણું સંભાળીને રહેવું પડશે. મંગળના આ પરિભ્રમણથી મેષ,કન્યા, મકર અને મીન રાશિના જાતકોને નુકસાન થઈ શકે છે.

મેષ: આ રાશિના જાતકોને અકસ્માતથી બચીને રહેવાનીઓ સલાહ આપવામાં આવે છે. પ્રેમીઓએ પણ થોડું સંભાળીને રહેવું પડશે. કારણ કે તમારી તીવ્ર ભાવનાઓ અને અમુક કાર્ય તમારા પાર્ટનરને પરેશાન કરી શકે છે. જેનાથી આપના પ્રેમ સબંધોમાં પરેશાની આવી શકે છે. જો કે આપનું આર્થિક જીવન સારું રહેશે.

વૃષભ: જો કોઈ મિલકત સબંધી રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સામ્ય સારો છે. મહત્વની દિલ કરવામાં આ સમયે સફળ થશો. ખરીદ કરતાં અત્યારે વેચાણમાં વધુ ફાયદો જણાશે. પરંતુ પરિણીત લોકોને સમસ્યાઓ જણાશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

મિથુન: નોકરી શોધતા લોકો માટે સારા સમાચાર આવી શકે છે. કારણ કે આ સમયે ઓકરી મળવાની શક્યતાઓ ઘણી વધી જાય છે અને આપના દરેક પ્રયાસો સફળ થશે. જે લોકો નોકરી બદલવાનું વિહકારી રહ્યા છે તેને પણ સારી જગ્યાએ નોકરી મળી શકે છે.

કર્ક: આ રહીના લોકોને પણ નોકરીને લઈને સારા સમચાર મળી શકે છે. કેટલાક જાતકો પોતાના શોખને વ્યવસાયમાં બદલી શકે છે. આ સમયે તમારા ટેલેન્ટ થકી તમે સારી આવક કરી શકશો. જે લોકો પારિવારિક વ્યવસાય સાથે જોડાયેલા છે તેને પણ નફો થવાની શક્યતાઓ છે.

સિંહ: જો તમે સરકારી નોકરી કરો છો થવા કોઈ મોટા હોડા પર છો તો સમયે તમને જોરદાર સફળતા મળવાની છે. પરિણીત યુગલોને પોતાના દાંપત્યજીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ સમસ્યાઓનો નિકાલ કરવામાં તમારી કોશિશ રહેશે.

 

 

કન્યા: આ સમયે તમે ખોટા ખર્ચા કરી શકો છો જે તમારું બજેટ બગાડી શકે છે. જેથી આપણે સલાહ આપવ્મા આવે છે કે તમારું બજેટ બનાવો અને ખોટા ખર્ચાઓ પર કાપ મૂકો. જો વિદેશ સબંધી કોઈ વસ્તુઓ વિચારી રહ્યા છો તો તેમાં સફળતા મળશે.

તુલા: ઘર સજાવટની વસ્તુઓ પર ખર્ચો થશે. પ્રેમી યુગલો વચ્ચે ઝઘડો થવાની શક્યતાઓ છે. પ્રેમીઓ લગ્ન માટે પોતાના પાર્ટનરને પ્રપોઝ કરવા માંગે છે તો આ ઉત્તમ સમય છે.

વૃશ્ચિક: આ ગ્રહનું ભ્રમણ આપની માતા માટે સારું સાબિત નથી થઈ રહ્યું. આ સમયે આપે તેના સ્વાસ્થયનું ખાસ ધ્યાન રાખવું પડે. સમાજમાં માન સન્માન પણ વધશે. કામ કાજની જગ્યાએ તમારા વખાણ પણ થશે.

ઘન: કોલેજ અથવા કામ કાજ ની જગ્યા પરના પ્રોજેકટ કે ટાર્ગેટ પૂરા કરવા માટે આપણે આપના ભાઈ-બહેનની મદદ મળી શકે. પ્રેમીઓ પોતાના પાર્ટનર સાથે ઘણો સારો સમય વિતાવશે. તમારા સબંધોને એક નવી ઊંચાઈ પર લઈ જશો અને બની શકે કે તમે તમારા પાર્ટનરની પરિવાર સાથે મુલાકાત પણ લારાવી શકો.

મકર: વાહન ચલાવતી વખતે સતર્ક રહેવું, તમે કોઈ દુર્ઘટનાનો શિકાર ન બનો તેનું ખાસ ધ્યાન રાખવું પડે. જો કોઈ વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો હમણાં મુલતવી રાખો. આ સમય વાહન ખરીદી માટે અનુકૂળ નથી. આ સમયે પરિવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડે અથવા કોઈ મન દુ:ખ થઈ શકે છે.

કુંભ: તમારા સંસાધનો વિસ્તરશે અને ધંધામાં નફો વધશે. વિવાહિત લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે, કેમ કે તમારે તમારા લગ્ન જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમને શાંત રહેવાની અને ગુસ્સો નહીં કરવાની સલાહ આપવામાં આવે છે.

મીન— તમારે કેટલાક અણધાર્યા ખર્ચ કરવો પડી શકે છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ અસંતુલિત થઈ શકે છે. તમારે આ સમયે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું જોઈએ કારણ કે તમે હાડકાં, ત્વચા અથવા આંખોને લગતા કોઈ રોગથી પીડાઈ શકો છો. આ સમયે તમે તમારા શત્રુઓ ઉપર જીત મેળવી શકો છો.

આ પણ વાંચો: Anil Ambani Kundali: જાણો ક્યા ગ્રહના કારણે અનિલ અંબાણી થયા બરબાદ, જો કે મુશ્કેલીમાં પણ આ ગ્રહની કૃપા બરકરાર

આ પણ વાંચો: Surat : સણીયા ગામ ભારે વરસાદથી ટાપુમાં ફેરવાયું, 60 મુસાફરો ભરેલી બસને સલામત રીતે બહાર નિકાળાઈ

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">