AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today-Taurus: વૃષભ રાશિના જાતકોને આજે સૌહાર્દપૂર્ણ વાતાવરણ રહેશે, પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક જોડાણ વધુ ગાઢ બનશે

Aaj nu Rashifal: વેપારમાં થોડી સમસ્યાઓ આવશે. જોકે વેપારમાં નવા ઓર્ડર પણ મળશે. સોશિયલ મીડિયા અને નકારાત્મક વલણ ધરાવતા લોકોથી અંતર રાખો. બદનામી જેવી સ્થિતિ બની રહી છે. તમારી વ્યવસાયિક યોજનાઓ ગુપ્ત રાખો.

Horoscope Today-Taurus: વૃષભ રાશિના જાતકોને આજે સૌહાર્દપૂર્ણ વાતાવરણ રહેશે, પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક જોડાણ વધુ ગાઢ બનશે
Taurus
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2022 | 6:02 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, તમારો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

વૃષભ રાશિ

આજે કેટલીક વિશેષ યોજનાઓ બનશે તેમજ પરિવારના સભ્યોનો સહયોગ પણ મળશે. કોઈપણ સામાજિક સંસ્થા સાથે જોડાવું અને સહયોગ કરવાથી તમને આધ્યાત્મિક આનંદ મળશે. પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક અને સામાજિક સક્રિયતાનો વ્યાપ વધારો.

આ સમયે કોઈપણ પ્રકારની દલીલમાં ન પડો. કારણ કે આનાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે અને માત્ર તણાવ વધશે. સાવચેત રહો, તમે કોઈ મહત્વપૂર્ણ દસ્તાવેજો અથવા વસ્તુ ગુમાવો અથવા ભૂલી જાઓ તેવી પ્રબળ સંભાવના છે. થોડો સમય આત્મ મનન અને મંથનમાં પણ પસાર કરવામાં જરૂર લગાવો.

વેપારમાં થોડી સમસ્યાઓ આવશે. જોકે વેપારમાં નવા ઓર્ડર મળશે. સોશિયલ મીડિયા અને નકારાત્મક વલણ ધરાવતા લોકોથી અંતર રાખો. બદનામી જેવી સ્થિતિ બની રહી છે. તમારી વ્યવસાયિક યોજનાઓ ગુપ્ત રાખો.

લવ ફોકસ – પરિવારમાં પરસ્પર સહયોગ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ ભાવનાત્મક જોડાણ વધુ ગાઢ બનશે.

સાવચેતી – શારીરિક અને માનસિક થાકમાંથી રાહત મેળવવા માટે ધ્યાન અને યોગા કરો. યોગ્ય આહાર વિહાર રાખો.

લકી કલર – વાદળી

લકી અક્ષર – J

લકી નંબર – 9

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">