Horoscope Today: દૈનિક રાશિફળ, વૃશ્ચિક 12 સપ્ટેમ્બર: બિઝનેસમાં આજે વધારાની આવકની સ્થિતિ થઈ શકે, ઘરમાં શાંતિ અને પ્રસન્નતા રહે

Aaj nu Rashifal: વર્તમાન વાતાવરણને લીધે મનમાં કેટલીક નકારાત્મકતા પ્રભુત્વ મેળવી શકે છે. પરંતુ તબિયત બરાબર રહેશે

Horoscope Today: દૈનિક રાશિફળ, વૃશ્ચિક 12 સપ્ટેમ્બર: બિઝનેસમાં આજે વધારાની આવકની સ્થિતિ થઈ શકે, ઘરમાં શાંતિ અને પ્રસન્નતા રહે
Scorpio Horoscope Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 6:25 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

વૃશ્ચિક: આજે તમે તમારા બાળકની કોઈપણ સિદ્ધિ પર ગર્વ અનુભવશો. આજે ખર્ચ વધુ જણાશે પરંતુ આ ખર્ચ સારી જગ્યાએ થવાથી ભવિષ્યમાં ઘણો ફાયદો કરાવશે. કોઈ પણ સામાજિક સંસ્થા સાથે જોડાયને મદદ કરી શકશો. જેથી મન પ્રફુલ્લિત રહે. નજીકના વ્યક્તિના માઠા સમાચાર સાંભળીને દુખની લાગણી થાય, ટૂંકા સમય માટે કોઈ વાતને લઈને તમારો આત્મવિશ્વાસ ડગમગી શકે. પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે કોઈ પણ પ્રકાનું જોખમ ન લો

બિઝનેસમાં આજે વધારાની આવકની સ્થિતિ થઈ શકે છે. થોડા સમયથી આવી રહેલા અવરોધો પણ મોટા પ્રમાણમાં દૂર થઈ જશે. સરકારી કર્મચારીઓ તેમની ઇચ્છિત જગ્યાએ કોઈપણ ટ્રાન્સફર સંબંધિત માહિતી મેળવી શકે છે. જેમાં બઢતી પણ શક્ય છે.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

લવ ફોકસ- પ્રેમ સંબંધના મામલામાં સાવચેત રહેવું. કેટલીક ગુપ્ત બાબતો બહાર આવી શકે છે. ઘરમાં શાંતિ અને પ્રસન્નતા રહેશે.

સાવચેતીઓ- વર્તમાન વાતાવરણને લીધે મનમાં કેટલીક નકારાત્મકતા પ્રભુત્વ મેળવી શકે છે. પરંતુ તબિયત બરાબર રહેશે.

લકી રંગ – લીલો લકી અક્ષર – N ફ્રેંડલી નંબર – 2

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">