AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today-Sagittarius: ધન રાશિના જાતકોને આજે નવી તકો પણ પ્રાપ્ત થશે, દિવસ ફાયદાકારક રહેશે

Aaj nu Rashifal: તમારા સહકર્મીઓ અને કર્મચારીઓ સાથે સારા સંબંધો જાળવવા જરૂરી છે. તેનાથી તેમની કાર્યક્ષમતામાં વધારો થશે અને તેઓ તમારા કામમાં યોગ્ય રીતે સહકાર આપી શકશે. નોકરી કરતા વ્યક્તિએ દસ્તાવેજો સાથે સંબંધિત ફાઈલો સાચવીને રાખવી જોઈએ.

Horoscope Today-Sagittarius: ધન રાશિના જાતકોને આજે નવી તકો પણ પ્રાપ્ત થશે, દિવસ ફાયદાકારક રહેશે
Sagittarius
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2022 | 6:09 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, તમારો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

ધન રાશિ

આજે કોઈ પ્રભાવશાળી અથવા રાજકીય વ્યક્તિ સાથે મુલાકાત થશે, જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ઉન્નતિની તકો પણ પ્રાપ્ત થશે. આજે તમારું કામ આપોઆપ થઈ જશે. તેથી નકામી પ્રવૃત્તિઓમાં સમય ન પસાર કરો.

બીજાની સલાહ પર આધાર રાખવાને બદલે પોતાના નિર્ણયો લો. આળસને કારણે તમે કોઈ કામ મુલતવી રાખવાનો પ્રયત્ન કરશો. જે તમારા માટે નકારાત્મક સાબિત થશે. આ ઉણપને દૂર કરો અને તમારા કામ તરફ ધ્યાન કેન્દ્રિત કરો.

તમારા સહકર્મીઓ અને કર્મચારીઓ સાથે સારા સંબંધો જાળવવા જરૂરી છે. તેનાથી તેમની કાર્યક્ષમતામાં વધારો થશે અને તેઓ તમારા કામમાં યોગ્ય રીતે સહકાર આપી શકશે. નોકરી કરતા વ્યક્તિએ દસ્તાવેજો સાથે સંબંધિત ફાઈલો સાચવીને રાખવી જોઈએ.

લવ ફોકસ – તમારી બેદરકારીને કારણે પરિવારના સભ્યો ગુસ્સે થઈ શકે છે. પરિવારની જરૂરિયાતોનું ધ્યાન રાખવાની જવાબદારી પણ તમારી છે.

સાવચેતી – સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ બદલાતા વાતાવરણને કારણે આપણી દિનચર્યા સંયમિત રાખવી ખૂબ જ જરૂરી છે.

લકી કલર – કેસરી

લકી અક્ષર – B

લકી નંબર – 9

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">