AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 12 જાન્યુઆરી: પતિ-પત્ની વચ્ચે મતભેદ થવાની શક્યતા, વડીલોની સલાહ અને માર્ગદર્શન પર પણ ધ્યાન આપો

Aaj nu Rashifal: કોઈની ખોટી સલાહ તમારા માટે નુકસાનકારક બની શકે છે

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 12 જાન્યુઆરી: પતિ-પત્ની વચ્ચે મતભેદ થવાની શક્યતા, વડીલોની સલાહ અને માર્ગદર્શન પર પણ ધ્યાન આપો
Horoscope Today Pisces
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 6:11 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મીન રાશિ :

આ રાશિના જાતકોએ બુદ્ધિમત્તા દ્વારા કોઈપણ મૂંઝવણનો ઉકેલ મેળવી શકશો. પરિવાર સાથે શોપિંગ વગેરેમાં પણ ખુશીનો સમય પસાર થશે. પરંતુ કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય કરતા પહેલા તેના વિશે સંશોધન કરો, તે તમને શ્રેષ્ઠ પરિણામ આપશે.

તમારે ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન પર પણ ધ્યાન આપવું જોઈએ, તે ચોક્કસપણે તમારા માટે શ્રેષ્ઠ રહેશે. સંબંધોમાં મર્યાદાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. બીજાઓ પર વધુ પડતી ડિસિપ્લિન રાખીને   વ્યવહાર ના  બદલો.

મિલકત સંબંધિત કામમાં શ્રેષ્ઠ સોદો અંતિમ રહેશે. કોઈની ખોટી સલાહ તમારા માટે નુકસાનકારક બની શકે છે, તેથી તમારા નિર્ણય પર અડગ રહો. ઓફિસમાં નાની ભૂલના કારણે અધિકારી વર્ગની નારાજગી સહન કરવી પડી શકે છે.

લવ ફોકસ- પતિ-પત્ની વચ્ચે વૈચારિક મતભેદ થઈ શકે છે. સમજદારીથી કામ કરો અને એકબીજાની લાગણીઓને પણ માન આપો.

સાવચેતી- સર્વાઇકલ અને ખભાનો દુખાવો પરેશાન કરશે. વ્યાયામ એ યોગ્ય સારવાર છે, તેમજ પુષ્કળ આરામ લો.

લકી કલર  : ક્રીમ લકી અક્ષર : એ ફ્રેન્ડલી નંબર :  1

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">