Horoscope Today: દૈનિક રાશિફળ, તુલા 31 જુલાઇ: છેતરપિંડીના શિકાર બનવાની શકયતાઓ, આંખો સાથે મગજ પણ રાખો ખુલ્લુ, દિવસ શાંતિથી પસાર થાય

Aaj nu Rashifal: તમારી યોજનામાં તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોનો સમાવેશ કરો. તમને ચોક્કસ સલાહ મળી રહેશે. પ્રેમ સંબંધોમાં પણ મીઠાશ રહેશે.

Horoscope Today: દૈનિક રાશિફળ, તુલા 31 જુલાઇ: છેતરપિંડીના શિકાર બનવાની શકયતાઓ, આંખો સાથે મગજ પણ રાખો ખુલ્લુ, દિવસ શાંતિથી પસાર થાય
Horoscope Today Libra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 7:24 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

તુલા: જો કોઈ જગ્યાએ પૈસા અટવાયા છે તો તેને પરત મેળવવા માટે આ એકદમ યોગ્ય સમય છે. તમામ કાર્ય વ્યવસ્થિત રીતે થતાં હોવાથી મનમાં સંતોષની ભાવના રહેશે. અત્યારે બધા સાથે હળી-મળીને રહેવાનો સમય છે. આપના સમપરકોને વધાવનાઓ સમય છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પરંતુ કોઈ પણ અજાણ્યા વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન કરો. છેતરપિંડી થઈ શકે છે. તમારી પીઠ પાછળ તમારી આલોચના થઈ શકે છે, જેના કારણે થોડા સમય માટે નકારાત્મક વિચારો તમારી પર હાવી થઈ જશે. ઘરના વડીલોનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

તમે પર્સનલ અને પ્રોફેશનલ કામ વચ્ચે વધુ સારા સંકલન જાળવશો. કામનું દબાણ ચોક્કસપણે રહેશે, પરંતુ તમે તેમને ગંભીરતાથી પૂર્ણ કરશો. સાથીઓની પ્રવૃત્તિઓને અવગણશો નહીં. સરકારી ક્ષેત્રે લાભ મળે તેવી સંભાવના વધારે છે.

લવ ફોકસ- તમારી યોજનામાં તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોનો સમાવેશ કરો. તમને ચોક્કસ સલાહ મળી રહેશે. પ્રેમ સંબંધોમાં પણ મીઠાશ રહેશે.

સાવચેતીઓ- સ્વાસ્થ્યમાં થોડી નબળાઇ અનુભવાશે. ડાયાબિટીઝના દર્દીઓએ પોતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

લકી રંગ- લાલ લકી અક્ષર – S ફ્રેંડલી નંબર – 6

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">