AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today-Leo: સિંહ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે વધુ મહેનત કરવાથી વધારે નફો થવાની શક્યતા, પારિવારિક સંબંધો સારાં રહેશે

Aaj nu Rashifal: વ્યવસાયિક પ્રવૃત્તિઓ ધીમી રહેશે. આ સમયે વ્યવસાયમાં આંતરિક વ્યવસ્થામાં પણ કેટલાક ફેરફારો લાવવાની જરૂર છે. આમાં તમારા કર્મચારીઓનો સહકાર પણ મહત્ત્વનો રહેશે. અત્યારે કોઈપણ વ્યવસાયિક પ્રવૃત્તિમાં વધારે રોકાણ ન કરો.

Horoscope Today-Leo: સિંહ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે વધુ મહેનત કરવાથી વધારે નફો થવાની શક્યતા, પારિવારિક સંબંધો સારાં રહેશે
Leo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2022 | 6:05 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, તમારો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

સિંહ રાશિ

બાળકની કોઈપણ સમસ્યાના ઉકેલમાં તમારો સહકાર સકારાત્મક રહેશે. પડોશની સામાજિક પ્રવૃત્તિઓમાં પણ તમે પ્રભાવશાળી રહેશો. જો પ્રોપર્ટી સંબંધિત કોઈ કાર્યવાહી ચાલી રહી છે તો આજે તેના પર ગંભીરતાથી કામ કરો.

આજે કોઈપણ પ્રકારની યાત્રા કરવી યોગ્ય રહેશે નહીં, કારણ કે તેનાથી લાભ કરતાં નુકસાન થવાની શક્યતા વધુ છે. આળસને તમારા પર હાવી ન થવા દો, તેના કારણે તમારા કેટલાક કામ અટકી પણ શકે છે.

વ્યવસાયિક પ્રવૃત્તિઓ ધીમી રહેશે. આ સમયે વ્યવસાયમાં આંતરિક વ્યવસ્થામાં પણ કેટલાક ફેરફારો લાવવાની જરૂર છે. આમાં તમારા કર્મચારીઓનો પણ સહકાર મહત્ત્વનો રહેશે. અત્યારે કોઈપણ વ્યવસાયિક પ્રવૃત્તિમાં વધારે રોકાણ ન કરો.

લવ ફોકસ – ઘરની કોઈપણ વ્યવસ્થામાં પતિ-પત્ની વચ્ચે વિવાદ થઈ શકે છે. તમારી સાથે સમાધાન કરીને ગેરસમજ દૂર કરવી વધુ સારું રહેશે.

સાવચેતી – નિયમિત બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સંબંધિત ચેકઅપ કરાવો. સારવારની અવગણના કરશો નહીં.

લકી કલર – લીલો

લકી અક્ષર – S

લકી નંબર – 1

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">