AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, સિંહ 09 જાન્યુઆરી: કોઈ પણ પ્રકારની લોન લેતા પહેલા એક વાર વિચરવું, ભવિષ્ય માટે મહત્વની યોજનાઓ બને

Aaj nu Rashifal: પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા આવશે

Horoscope Today: દૈનિક રાશિફળ, સિંહ 09 જાન્યુઆરી: કોઈ પણ પ્રકારની લોન લેતા પહેલા એક વાર વિચરવું, ભવિષ્ય માટે મહત્વની યોજનાઓ બને
Horoscope Today Leo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 6:07 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

સિંહ: કોઈપણ કામ ઉતાવળને બદલે ધીરજથી કરો, તમને ચોક્કસપણે લાભદાયક પરિણામ મળશે. તમારે અનુભવી વ્યક્તિઓની સલાહ અને માર્ગદર્શનનું પણ પાલન કરવું જોઈએ. વિદ્યાર્થીઓનું ધ્યાન તેમના અભ્યાસ પર પણ રહેશે.

રિયલ એસ્ટેટ સંબંધિત કોઈપણ પ્રકારની લોન લેતા પહેલા કાળજીપૂર્વક વિચારો. ભાઈઓ અને સંબંધીઓ સાથેના સંબંધોને મજબૂત બનાવવામાં તમારી ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. આ સમય દરમિયાન કોઈપણ પ્રકારની મુસાફરી નુકસાનકારક બની શકે છે.

ભવિષ્યની યોજનાઓ બનાવવા માટે કેટલીક નવી નીતિઓ બનાવવી જરૂરી છે.આ પરિવર્તન તમારા માટે વધુ સારા પરિણામો લાવશે. હરીફોની ગતિવિધિઓને અવગણશો નહીં. ઓફિસના વાતાવરણમાં થોડી રાજનીતિ ચાલી શકે છે.

લવ ફોકસ- પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા આવશે.

સાવચેતીઃ- અસંતુલિત દિનચર્યાના કારણે મોસમી રોગો હાવી થઈ શકે છે. તમારી જાતનું ધ્યાન રાખવું જરૂરી છે.

લકી કલર- કેસરી લકી અક્ષર – P ફ્રેંડલી નંબર – 1

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
g clip-path="url(#clip0_868_265)">