AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today-Cancer: કર્ક રાશિના જાતકોને આજે ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે

Aaj nu Rashifal: તમારા કાગળો અને ફાઇલોને સંપૂર્ણ રીતે વ્યવસ્થિત રાખો. કારણ કે પૂછપરછની શક્યતા છે. વધારે વિચારવાને બદલે તરત જ તેના પર કામ શરૂ કરો.

Horoscope Today-Cancer: કર્ક રાશિના જાતકોને આજે  ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે
Cancer
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 6:04 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે આપનું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કર્ક રાશિ

ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શનને અનુસરવાથી તમારી ઘણી સમસ્યાઓ દૂર થઈ જશે. સ્વજન સંબંધી સારી માહિતી મળવાથી મન પ્રસન્ન રહેશે. કોઈપણ સ્થળાંતર યોજના પણ બનાવવામાં આવશે.

નકામી પ્રવૃત્તિઓ અને આનંદમાં તમારો સમય બગાડો નહીં. તમારા કામને પ્રાથમિકતા આપો. પરિવારના મામલામાં કોઈ બહારની વ્યક્તિને દખલ ન કરવા દો. બાળકો સાથે પણ થોડો સમય પસાર કરવો જરૂરી છે. તેનાથી તેમનું મનોબળ વધશે.

જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમને સફળતા મળશે. ફક્ત તમારા કાગળો અને ફાઇલોને સંપૂર્ણ રીતે વ્યવસ્થિત રાખો. કારણ કે પૂછપરછની શક્યતા છે. વધારે વિચારવાને બદલે તરત જ તેના પર કામ શરૂ કરો.

લવ ફોકસઃ– ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. લગ્નેતર પ્રેમસંબંધો ઊભા ન થવા દો. અન્યથા પારિવારિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

સાવચેતી– પાચનશક્તિ નબળી રહેશે. હળવો અને સુપાચ્ય ખોરાક અને દિનચર્યા વ્યવસ્થિત રાખો.

લકી કલર – સફેદ

લકી અક્ષર – S

ફ્રેન્ડલી નંબર – 3

Follow Us
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
ગાયક કલાકાર અને ઉમેદવાર રાજલ બારોટે કર્યુ મતદાન, જુઓ-Video
ગાયક કલાકાર અને ઉમેદવાર રાજલ બારોટે કર્યુ મતદાન, જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">