AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today-Aries: મેષ રાશિના જાતકોને આજે નાણા રોકાણ સંબધીત કાર્યમાં કાળજી રાખો, દિવસ સારો રહેશે

Aaj nu Rashifal: કોઈપણ પ્રકારની લેવડદેવડ કરતી વખતે ધ્યાનમાં રાખો, કોઈ નુકસાન થવાની સંભાવના છે. આજે પણ નોકરીયાત લોકોને ઓફિસનું કામ કરવું પડશે.

Horoscope Today-Aries: મેષ રાશિના જાતકોને આજે નાણા રોકાણ સંબધીત કાર્યમાં કાળજી રાખો, દિવસ સારો રહેશે
Aries
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 6:01 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે આપનું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મેષ રાશિ

આજે દિવસનો મોટાભાગનો સમય પરિવારના સભ્યો સાથે કોઈ ખાસ યોજના અંગે ચર્ચામાં પસાર થશે. ઘણું કામ હશે. જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવાથી આધ્યાત્મિક સુખ પણ મળશે. તમને કોઈ ધાર્મિક કાર્યક્રમમાં જવા માટેનું આમંત્રણ પણ મળી શકે છે.

ચાલી રહેલા કામમાં થોડી અડચણો આવશે. પરંતુ હાલના સંજોગોને કારણે ધીરજ રાખવાની સલાહ છે. તણાવ લેવાથી પરિસ્થિતિ વધુ વિપરીત લાગશે. આ સમયે બીજાની સમસ્યાઓથી દૂર રહો.

કાર્યક્ષેત્રમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે તમારે કોઈ ખાસ વ્યક્તિ સાથે સલાહ લેવી જોઈએ. કોઈપણ પ્રકારની લેવડદેવડ કરતી વખતે ધ્યાનમાં રાખો, કોઈ નુકસાન થવાની સંભાવના છે. આજે પણ નોકરીયાત લોકોને ઓફિસનું કામ કરવું પડશે.

લવ ફોકસ- પારિવારિક સંબંધો સારા રહેશે. પરિવાર સાથે લોંગ ડ્રાઈવ અથવા ડિનર માટે થોડો સમય કાઢો.

સાવચેતી- વધુ પડતા કામના બોજને કારણે શારીરિક અને માનસિક થાક રહેશે. તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.

લકી કલર- લાલ

લકી અક્ષર – A

લકી નંબર – 9

વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
g clip-path="url(#clip0_868_265)">