AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 09 જાન્યુઆરી: કાર્યક્ષેત્રમાં નવી ટેક્નોલોજી અને કૌશલ્યનો ઉપયોગ થાય, જેના કારણે ઉત્પાદનમાં ફાયદો જણાય

Aaj nu Rashifal: સંતાનોને લઈને થોડી ચિંતા રહેશે, પરંતુ ટૂંક સમયમાં તેનું સમાધાન પણ થઈ જશે

Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 09 જાન્યુઆરી: કાર્યક્ષેત્રમાં નવી ટેક્નોલોજી અને કૌશલ્યનો ઉપયોગ થાય, જેના કારણે ઉત્પાદનમાં ફાયદો જણાય
Horoscope Today Aquarius
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 6:01 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કુંભ: લાંબા સમયથી ચાલી રહેલી ચિંતામાં રાહત મળશે. સમય સંપૂર્ણ તમારી તરફેણમાં છે. આ સમયે રોકાણ જેવી આર્થિક પ્રવૃત્તિઓમાં વ્યસ્તતા રહેશે. ઘરમાં નજીકના સબંધીઓનું આગમન થશે. ભેટની આપ-લેથી સૌને ખુશી મળશે.

સંતાનોને લઈને થોડી ચિંતા રહેશે, પરંતુ ટૂંક સમયમાં તેનું સમાધાન પણ થઈ જશે. યુવાનોએ મિત્રોની આડમાં પોતાના ધ્યેયથી ભટકી ન જવું જોઈએ. કેટલાક કામ મજબૂરીમાં કરવા પડી શકે છે, જેના કારણે મન વ્યગ્ર રહેશે.

કાર્યમાં નવી ટેક્નોલોજી અને કૌશલ્યનો ઉપયોગ કરશો. જેના કારણે ઉત્પાદનમાં વધારો થશે. વ્યવસાયના સ્થળે નવો દેખાવ આપવા માટે નિષ્ણાતની સલાહ પણ લઈ શકાય છે. અને ઓફિસમાં કામ કરવાની જવાબદારીઓ પણ ઘણી વધારે હશે.

લવ ફોકસ- ઘર અને વ્યવસાય વચ્ચે યોગ્ય સંવાદિતા જાળવવાથી, બંને સ્થાનો પર હળવાશનું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે.

સાવચેતી- કામના વધુ પડતાં માનસિક અને શારીરિક થાક રહેશે. મનોરંજનમાં થોડો સમય વિતાવવાથી પણ તમે ઉર્જાવાન બની જશો.

લકી કલર – લાલ લકી અક્ષર – E ફ્રેંડલી નંબર – 9

કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
g clip-path="url(#clip0_868_265)">