AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Leo today horoscope: આ રાશિ (મ ,ટ)ના જાતકોને આજે વાહન ચલાવતા વિશેષ ધ્યાન રાખવુ, રાજનીતી ક્ષેત્રે ફાયદો થશે

Leo today horoscope: આ રાશિના જાતકોને વાહન ચલાવતા ધ્યાન રાખવુ, રાજનીતિક્ષેત્રે લાભ થશે, વેપારમાં આવકમાં ઘટાડો થઈ શકે, પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખો.

Leo today horoscope: આ રાશિ (મ ,ટ)ના જાતકોને આજે વાહન ચલાવતા વિશેષ ધ્યાન રાખવુ, રાજનીતી ક્ષેત્રે ફાયદો થશે
Leo
Follow Us:
| Updated on: May 16, 2024 | 6:05 AM

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આજે તમારું કેવું રહેશે સ્વાસ્થ્ય સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં

સિંહ રાશિ

આજે ધીરે વાહન ચલાવો. કાર્યસ્થળમાં વધુ પડતા દબાણને કારણે માનસિક તણાવ, ચિંતા અને ચીડિયાપણું રહેશે. નોકરીમાં સ્થાન પરિવર્તનની સંભાવના છે. કોઈ મહત્વપૂર્ણ કામમાં અવરોધ આવી શકે છે. આવક ઓછી થશે. રાજનીતિમાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. કોઈ અપ્રિય ઘટના બનવાની સંભાવના રહેશે. પરિવારમાં બિનજરૂરી વિવાદ થઈ શકે છે. તમારે કોઈ અનિચ્છનીય પ્રવાસ પર જવું પડી શકે છે.અનિદ્રાનો શિકાર બની શકો છો.

આર્થિકઃ

ધંધામાં વિવિધ બિનજરૂરી અવરોધોને કારણે આવકમાં ઘટાડો થશે. સંપત્તિમાં ઘટાડો થશે. આર્થિક સ્થિતિ ચિંતાજનક રહેશે. વેપારી મિત્ર તરફથી સહયોગનો અભાવ તમારા વ્યવસાયને અસર કરશે. પૈસાની અછત કામ પૂર્ણ કરવામાં અડચણ બની રહેશે. પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખો.

IPL ક્રિકેટર જોડિયા બાળકોનો પિતા બન્યો, આવો છે પરિવાર
પોટલી માલિશના ફાયદા શું છે?
ક્યારેક આપણને અચાનક કોઈનું નામ કેમ ભુલી જાય છીએ?
Vastu Tips: બેડરૂમમાં ડ્રેસિંગ ટેબલ કઈ દિશામાં રાખવું જોઈએ?
ઘરમાં મીઠો લીમડો ઉગાડવો શુભ કે અશુભ? જાણો વાસ્તુ નિયમ
2025નો શાહજહાં ! પતિએ તેની પત્ની માટે બનાવી દીધો તાજમહેલ, જુઓ Video

ભાવનાત્મકઃ

આજે તમારે પ્રિયજનથી દૂર જવું પડી શકે છે. પરિવારમાં કોઈ શુભ કાર્યક્રમ થશે. સંબંધોમાં ઉગ્રતા રહેશે. પ્રેમ સંબંધોમાં શંકા વધવાથી તણાવ વધી શકે છે. જેના કારણે મન ઉદાસ રહેશે. તમને કોઈ આધ્યાત્મિક વ્યક્તિ પાસેથી માર્ગદર્શન અને સાથ મળશે. તમને દૂરના દેશમાંથી કોઈ પ્રિય વ્યક્તિના સમાચાર પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ-

આજે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ સજાગ અને સાવચેત રહો. તમે કોઈ ગંભીર બીમારીનો ભોગ બની શકો છો. જો પહેલેથી જ કોઈ ગંભીર રોગ છે, તો તેની દવાઓ સમયસર લેવી. તાવ આવવાની શક્યતા છે.

ઉપાયઃ-

સ્ત્રીઓનું સન્માન કરો.

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

રાશિફળ અને ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">