AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

04 June 2026 રાશિફળ: કરિયરમાં નવી તકો અને વેપારમાં અણધાર્યા નફાના યોગ, બીમારીઓમાંથી મળશે મુક્તિ

માતા-પિતાના સહયોગથી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે. ભવિષ્યની યોજનાઓ માટે આજનો દિવસ સર્વોત્તમ છે અને વ્યવસાય અર્થે કરેલી યાત્રા નવી તકોના દ્વાર ખોલશે.

04 June 2026 રાશિફળ: કરિયરમાં નવી તકો અને વેપારમાં અણધાર્યા નફાના યોગ, બીમારીઓમાંથી મળશે મુક્તિ
Image Credit source: Tv9Gujarati
| Updated on: Jun 04, 2026 | 8:05 AM
Share

આજનું રાશિફળ વીડિયો: શું આજે ભાગ્ય તમારો સાથ આપશે? જાણો આજના દિવસની નાની-મોટી તમામ આગાહી. કોના પર વરસશે ધન અને કોને મળશે નોકરીમાં સારા સમાચાર? વ્યવસાયમાં નફો મેળવવાની ટિપ્સ અને સ્વાસ્થ્યની સાવચેતી સાથે જુઓ આજનું રાશિફળ. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ કેવો રહેશે, જાણો અહીં.

મેષ રાશિ: શારીરિક બીમારી સાજી થવાની ઘણી સંભાવનાઓ છે અને તેના લીધે તમે ટૂંક સમયમાં જ રમત-ગમતમાં ભાગ લઈ શકો છો. છૂટક અને જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ છે.

વૃષભ રાશિ: આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ કે સાંસ્કૃતિક યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. યાત્રાઓથી વ્યવસાયની નવી તકો મળશે.

મિથુન રાશિ: આજે તમારે ધન સાથે જોડાયેલો કોઈ મામલો કોર્ટ-કચેરીમાં અટકેલો હતો, તો આજે તેમાં તમને વિજય મળી શકે છે અને તમને ધન લાભ થઈ શકે છે.

કર્ક રાશિ: આજનો દિવસ મોજ-મસ્તી કરવા માટે ઉત્તમ છે, કાર્યક્ષેત્રમાં કોઈ ખાસ વ્યક્તિ સાથે તમારી મુલાકાત થઈ શકે છે.

સિંહ રાશિ: નવો આર્થિક કરાર અંતિમ સ્વરૂપ લેશે અને ધન તમારી તરફ આવશે. આજે તમે આપેલા કામને નક્કી કરેલા સમય કરતાં પહેલાં જ પૂરું કરી શકો છો.

કન્યા રાશિ: આજના દિવસે તમે ઊર્જાથી ભરપૂર રહેશો અને શક્ય છે કે અચાનક કોઈ અણધાર્યો નફો પણ મળે. કાર્યક્ષેત્રમાં લોકો તમારા કામની પ્રશંસા કરશે.

તુલા રાશિ: આજે સફળતાનો મંત્ર એ છે કે એવા લોકોની સલાહ પર પૈસા રોકો, જેઓ મૌલિક વિચારસરણી ધરાવતા હોય અને અનુભવી પણ હોય.

વૃશ્ચિક રાશિ: આજે દિવસ દરમિયાન તમે ભવિષ્ય માટે ઘણી સારી યોજનાઓ બનાવી શકો છો, છૂટક અને જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ છે.

ધન રાશિ: પોતાની શારીરિક સેહત સુધારવા માટે સંતુલિત આહાર લો. આજે તમે ઘરની બહાર તો ખૂબ જ સકારાત્મકતા સાથે નીકળશો,

મકર રાશિ: વ્યાપાર કરતા લોકો માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેશે અને જે લોકો વિદેશી વ્યાપારીઓ સાથે સંકળાયેલા છે તે લોકો માટે આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે.

કુંભ રાશિ: માતા-પિતાની મદદથી તમે આર્થિક તંગીમાંથી બહાર આવવામાં સફળ રહેશો. કામકાજના અર્થે કરવામાં આવેલી યાત્રા ફાયદાકારક સાબિત થશે.

મીન રાશિ: લાંબા ગાળાના નફાના દ્રષ્ટિકોણથી સ્ટોક અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે.

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Follow Us
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
g clip-path="url(#clip0_868_265)">