મલેશિયાએ ઝાકિર નાઈકના ભાષણો પર પ્રતિબંધ લગાવ્યો, ભારતમાં ચાલી રહ્યો છે મની લોન્ડ્રિંગનો કેસ

ભારતીય એજન્સીઓ ઝાકિર નાઈકને વિવાદસ્પદ ભાષણો અને સંપત્તિને લઈને શોધી રહી છે. તેઓ મલેશિયામાં છે અને ત્યાં પણ હિંદુ વિરોધી ભાષણ આપવાથી કાર્યવાહી થઈ રહી છે. ઝાકિર નાઈકે વિવાદસ્પદ નિવેદન આપ્યું હતું જેના લીધે મલેશિયાના એક પોલીસ સ્ટેશનમાં તેમને બોલાવીને આ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો […]

મલેશિયાએ ઝાકિર નાઈકના ભાષણો પર પ્રતિબંધ લગાવ્યો, ભારતમાં ચાલી રહ્યો છે મની લોન્ડ્રિંગનો કેસ
Follow Us:
| Updated on: Aug 20, 2019 | 11:32 AM

ભારતીય એજન્સીઓ ઝાકિર નાઈકને વિવાદસ્પદ ભાષણો અને સંપત્તિને લઈને શોધી રહી છે. તેઓ મલેશિયામાં છે અને ત્યાં પણ હિંદુ વિરોધી ભાષણ આપવાથી કાર્યવાહી થઈ રહી છે. ઝાકિર નાઈકે વિવાદસ્પદ નિવેદન આપ્યું હતું જેના લીધે મલેશિયાના એક પોલીસ સ્ટેશનમાં તેમને બોલાવીને આ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   VIDEO: અમદાવાદમાં મેટ્રોની કામગીરીની જગ્યા પર મળી આવ્યા મચ્છરના બ્રિડિંગ, કોર્પોરેશને ફટકાર્યો 3 લાખનો દંડ

ભારતીય એજન્સીઓ 2016ના વર્ષથી ઝાકિર નાઈકને શોધી રહી છે. તેમની પર ભારતમાં વિવાદાસ્પદ ભાષણો આપીને લોકોને ઉશ્કેરવા વગેરે કેસ છે. ઉપરાંત નાણાને લઈને પણ ભારતીય એજન્સીઓની ઝાકિર નાઈક પર નજર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મલેશિયાની સરકારે બધા જ પોલીસ સ્ટેશનને કહ્યું છે કે લોકોમાં શાંતિ જળવાઈ રહે તે માટે રાષ્ટ્રીય સુરક્ષાને લઈને નજર રાખો. હવે લોકો એવી પણ માગણી કરી રહ્યાં છે ઝાકિર નાઈકનો મલેશિયામાંથી નિકાલ કરી અને ભારતને સોંપવામાં આવે. નાઈકના ભાષણોથી લોકો ઉશ્કેરાઈ શકે છે અને તેના લીધે મલેશિયાની સરકારે પગલાં લીધા છે. મલેશિયાની સરકારે સ્થિતિ બગડે નહીં અને શાંતિ જળવાઈ રહે તે માટે ઝાકિર નાઈકના ભાષણો પર જ પ્રતિબંધ લગાવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">