મહારાષ્ટ્ર બાદ શું શિવસેનાની ગુજરાત પર છે નજર? ભાજપના નેતાઓનો કર્યો સંપર્ક

|

Nov 29, 2019 | 5:53 PM

શિવસેનાએ મહારાષ્ટ્રમાં ભાજપની સાથે છેડો ફાડી લીધો છે અને ત્યાં એનસીપી અને કોંગ્રેસથી મદદથી સરકાર બનાવી લીધી છે. આ બાદ શું શિવસેનાની નજર ગુજરાત પર છે?  ભાજપથી નારાજ ગુજરાતી નેતાઓને શિવસેનામાં સમાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપથી નારાજ હોય તેવા નેતાઓ સાથે સંપર્ક પણ સાધવામાં આવી રહ્યો છે. Web Stories View more પાકિસ્તાની યુવતીના […]

મહારાષ્ટ્ર બાદ શું શિવસેનાની ગુજરાત પર છે નજર? ભાજપના નેતાઓનો કર્યો સંપર્ક

Follow us on

શિવસેનાએ મહારાષ્ટ્રમાં ભાજપની સાથે છેડો ફાડી લીધો છે અને ત્યાં એનસીપી અને કોંગ્રેસથી મદદથી સરકાર બનાવી લીધી છે. આ બાદ શું શિવસેનાની નજર ગુજરાત પર છે?  ભાજપથી નારાજ ગુજરાતી નેતાઓને શિવસેનામાં સમાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપથી નારાજ હોય તેવા નેતાઓ સાથે સંપર્ક પણ સાધવામાં આવી રહ્યો છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   મહારાષ્ટ્રમાં ઠાકરે રાજ: કાલે ઉદ્ધવ સરકાર સાબિત કરી શકે છે બહુમત

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article