રાજ્યસભાની ચૂંટણી પહેલા પ્રદિપસિંહ જાડેજાનું મોટું નિવેદન! કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં જોડાવાની કરી ઓફર

રાજ્યસભાની ચૂંટણી પહેલા પ્રદિપસિંહ જાડેજાએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમેણે કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં જોડાવાની ઓફર કરી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાવવા માગતા હોય તો તેમનું સ્વાગત છે. કોંગ્રેસના ઘણા ધારાસભ્યો CAA અને કલમ 370 હટાવવાના નિર્ણયથી પ્રભાવિત છે. કોંગ્રેસના ધારાસભ્યો પોતાના મત વિસ્તારનો વિકાસ કરવા માગે છે. ભાજપની વિચારધારા સાથે જોડાવવા […]

રાજ્યસભાની ચૂંટણી પહેલા પ્રદિપસિંહ જાડેજાનું મોટું નિવેદન! કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં જોડાવાની કરી ઓફર
Follow Us:
| Updated on: Feb 29, 2020 | 9:31 AM

રાજ્યસભાની ચૂંટણી પહેલા પ્રદિપસિંહ જાડેજાએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમેણે કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં જોડાવાની ઓફર કરી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાવવા માગતા હોય તો તેમનું સ્વાગત છે. કોંગ્રેસના ઘણા ધારાસભ્યો CAA અને કલમ 370 હટાવવાના નિર્ણયથી પ્રભાવિત છે. કોંગ્રેસના ધારાસભ્યો પોતાના મત વિસ્તારનો વિકાસ કરવા માગે છે. ભાજપની વિચારધારા સાથે જોડાવવા માગતા નેતાઓનું સ્વાગત છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: કોણ છે 51 કરોડના દાતા? મા ઉમિયાના મંદિરના નિર્માણમાં આપ્યું 51 કરોડનું દાન

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">