VADODARA : બીજા દિવસે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરોએ દાવેદારી નોંધાવી

VADODARA : ભાજપના પ્રદેશ નિરીક્ષકો બીજા દિવસે વડોદરા મનપાની ચૂંટણી માટે વોર્ડ નંબર-3ના દાવેદારોને સાંભળ્યા.

| Updated on: Jan 26, 2021 | 7:43 PM

VADODARA : ભાજપના પ્રદેશ નિરીક્ષકો બીજા દિવસે વડોદરા મનપાની ચૂંટણી માટે દાવેદારોને સાંભળી રહ્યા છે. પ્રદેશ નિરીક્ષકોએ વોર્ડ નંબર-3ના દાવેદારોને સાંભળ્યા. અત્યાર સુધી વોર્ડ નંબર 3 માટે 92 દાવેદારો નોંધાયા છે. મહત્વનું છે કે, ભાજપના પ્રદેશ નિરીક્ષકોમાં સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પ્રવિણ પટેલ, ધારાસભ્ય સુરેશ પટેલ, પ્રદેશ મંત્રી શીતલબેન સોનીનો સમાવેશ થાય છે.

તો આ તરફ ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન છેલ્લી ટર્મના કોર્પોરેટરો અને પૂર્વ કોર્પોરેટરોએ પણ દાવેદારી નોંધાવી. આ કોર્પોરેટરોએ અત્યાર સુધી કરેલી કામગીરી અને વિકાસ કાર્યોના આધારે દાવેદારી નોંધાવી અને નિરીક્ષકો સામે અનેક વિકાસકાર્યો કર્યા હોવાનો દાવો કર્યો.

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">