રાજ્યસભાના 250માં સત્રના દિવસે માર્શલની નવી વર્દીને લઈ સર્જાયો વિવાદ, આર્મીના પૂર્વ અધિકારીએ નોંધાવ્યો વિરોધ

રાજ્યસભાના 250માં સત્રની શરૂઆતથી સાથે સભાપતિના આસનનો નજારો કઈક બદલાયેલો નજર આવી રહ્યો હતો. આ ફેરફાર એટલા માટે લાગી રહ્યો હતો કારણ કે, સભાપતિની મદદ માટે હાજર માર્શલની નવી યુનિફોર્મ સભાનું નવું સ્વરૂપ જોવા મળ્યું હતું. Web Stories View more પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર ગોરસ […]

રાજ્યસભાના 250માં સત્રના દિવસે માર્શલની નવી વર્દીને લઈ સર્જાયો વિવાદ, આર્મીના પૂર્વ અધિકારીએ નોંધાવ્યો વિરોધ
Follow Us:
| Updated on: Nov 18, 2019 | 6:24 PM

રાજ્યસભાના 250માં સત્રની શરૂઆતથી સાથે સભાપતિના આસનનો નજારો કઈક બદલાયેલો નજર આવી રહ્યો હતો. આ ફેરફાર એટલા માટે લાગી રહ્યો હતો કારણ કે, સભાપતિની મદદ માટે હાજર માર્શલની નવી યુનિફોર્મ સભાનું નવું સ્વરૂપ જોવા મળ્યું હતું.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

સામાન્ય રીતે રાજ્યસભાની શરૂઆત સભાપતિની મદદ કરનારા કલગીદાર પાઘડી પહેરી કોઈ માર્શલ સદનમાં આવી પૂકાર કરે છે. પરંતુ સોમવારે આ માર્શલ એક ખાસ પ્રકારની વર્દીમાં જોવા મળ્યા હતા. આ વર્દી સેનાના અધિકારી જેવી હતી. જેને લઈને વર્દી પર વિવાદ જાગી ગયો છે. આર્મીના પૂર્વ ચીફ સહિત ઘણા પૂર્વ સેનાના અધિકારીએ વિરોધ નોંધાવ્યો છે.

પૂર્વ આર્મી ચીફે રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડૂ અને રક્ષાપ્રધાન રાજનાથ સિંહને ટ્વીટર પર ટેગ સાથે આ મામલે એકશન લેવા માગ કરી છે.

Latest News Updates

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">